GSTV
Home » News » વડોદરાઃ મનપાએ પાણીપુરી બનાવવાના પાઠ કોને ભણાવ્યા જાણો

વડોદરાઃ મનપાએ પાણીપુરી બનાવવાના પાઠ કોને ભણાવ્યા જાણો

વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગે પાણી-પુરી સહિત ખાણી-પીણીનું વેચાણ કરતા સ્ટ્રીટ વેન્ડરોને સ્વચ્છતાના તેમજ આરોગ્ય પાઠ ભણાવવા માટે સેમિનારનું આયોજન કર્યુ. જેમાં ખાણી-પીણીની ચીજવસ્તુઓના સ્થળ સ્વચ્છ રાખવા અને ખાણી-પીણીની ચીજ વસ્તુઓમાં ગુણવત્તાયુક્ત સામાન વાપરવા ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ અને નેશનલ એસોસિએશન ઓફ સ્ટીટ ફૂડ વેન્ડરના સંયુક્ત ઉપક્રમે દિવાળીપુરા અતિથિ ગૃહ ખાતે શહેરના સ્ટ્રીટ વેન્ડરોને બોલાવવામાં આવ્યા હતા. પુરી સહિત અન્ય ખાણી-પીણીનો વ્યવસાય કરતા સ્ટ્રીટ વેન્ડરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Related posts

ગુજરાત સરકારની ઉંઘ ઉડાડવા હાર્દિક પટેલ ફરી આવ્યો મેદાને, લીધો આ નિર્ણય

Nilesh Jethva

જામનગરમાં એક્સ આર્મી મેને મજૂર પર ફાયરિંગ કર્યું

Nilesh Jethva

4 વર્ષના બાળકના અપહરણ બાદ હેમખેમ છૂટકારો છતા પણ પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!