GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

HTC એ લોન્ચ કર્યો ક્વોર્ડ કેમેરા સ્માર્ટફોન, કિંમત જાણીને ખુશ થઈ જશો

કેટલાંય વર્ષો પછી સ્માર્ટફોન કંપની HTCએ ભારતીય બજારમાં નવા સ્માર્ટ ફોન  Wildfire X  લોન્ચ કર્યો છે. પહેલાથી જ અંદાજો લગાવવામાં આવી રહ્યોં હતો કે કંપની HTC Desire 19+ને ભારતમાં લોન્ચ કરી શકે છે. આ પહેલા તે સ્માર્ટ ફોન તાઈવાનમાં લોન્ચ કરવામાં આવતો હતો. ફોનની કિંમત માત્ર 9999 રૂપિયા છે. આ પહેલા આ સ્માર્ટ ફોન તાઈવાનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેને બે વેરિયંટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

ફીચર

HTC Wildfire Xમાં વોટર ડ્રોપ નોચ અને 720 x 1,520 પિક્સલ રિઝોલ્યૂશનની સાથે 6.22 ઈંચનો HD+ ડિસ્પ્લે આપવામાં આવ્યો હતો. તેની સાથે ફોનમાં IPS ડિસ્પ્લે આવેલી છે જે ડસ્ટ અને લિક્વિડ ડેમેજથી ફોનને પ્રોટેક્ટ કરશે. ફોનમાં 12nm 2.0 GHz પ્રોસેસર અને 3D OPVD મિરર ફિનિશ ડિઝાઈન આપવામાં આવી છે. આ સિવાય ફોનમાં પ્રી-લોડેડ ‘Mybuddy’ ફિચર આપવામાં આવી છે જે યૂઝર્સને પર્સનલ સિક્યુરિટી પ્રોવાઈડ કરશે.

કેમેરો

આ સ્માર્ટફોનમાં ત્રણ રિયર કેમેરા  અને એક ફ્રંટ કેમેરો હાજર છે. ફોનનો પ્રાઈમરી કેમેરો 12 મેગાપિક્સેલ, સેકેંડરી સેંસર 8 મેગાપિક્સલનો અને ત્રીજો કેમેરો 5 મેગાપિક્સેલનો છે. તેનો સેલ્ફી કેમેરો 8મેગાપિક્સેલનો છે.

સ્ટોરેજ

સ્ટોરેજના હિસાબે ફોનમાં 3GB+32GB અને 4GB+128GBના બે વેરિએન્ટ આપવામાં આવ્યા છે. જો કે તેની મેમરીને માઈક્રોએસડી કાર્ડના દ્વારા 256GB સુધી વધારી શકો છો.

Vodafone Idea યૂઝર્સને 3,750 સુધીનો ફાયજો અને 18 મહીના સુધી 500MB ફ્રિ ડેટા ઓફર પણ કરવામાં આવશે.

READ ALSO

Related posts

ગોંડલના મોવિયામાં ચાલતી અનોખી રામ નામ લેખન બેંક, સવા લાખથી વધુ રામલેખન બુકનું વિતરણ

pratik shah

પાકિસ્તાને આજે જાહેર કરેલા વિવાદીત નકશામાં કેમ જૂનાગઢ પર કર્યો દાવો, આવો છે ભૂતકાળ

Nilesh Jethva

અયોધ્યામાં બનનાર ભવ્ય રામ મંદિર માટે મોરારી બાપુએ આટલા કરોડ આપ્યા દાનમાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!