GSTV
Home » News » ઋતિક રોશનના બાળપણનો વીડિયો થયો વાયરલ, આ અંદાજમાં ડાંસ કરતા દેખાયો

ઋતિક રોશનના બાળપણનો વીડિયો થયો વાયરલ, આ અંદાજમાં ડાંસ કરતા દેખાયો

બોલિવૂડ એક્ટર ઋતિક રોશન પોતાની એક્ટિંગની સાથે ડાંસ માટે પણ ઓળખાય છે. ઋતિક રોશનની ગણતરી બોલિવૂડના તે પસંદગીના સ્ટાર્સમાં થાય છે જે પોતાની ફિલ્મમાં સારો ડાંસ આપવાની કોશિશ કરે છે. ઋતિકનો ડાંસ પ્રતિ રૂચી નવી નથી, તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી પહેલા જ એક સારો ડાંસર હતો.

ઋતિક રોશનના ફેન પેજે તેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ઋતિકના બાળપણના ડાંસનો છે. આ વીડિયોમાં તે શાનદાર ડાંસ કરી રહ્યોં છે. જો કે અત્યાર સુધી એ ક્લિયર નથી કે આ ક્યારનો વીડિયો છે પરંતુ ઋતિકના ડાંસ મૂવ્સ બિલકુલ અલગ છે. ઋતિક અમિતાભ બચ્ચનની ફિલ્મ લાવારિસના ગીત અપની તો જેસે-તેસે પર થિરકી રહ્યોં છે. આ ફિલ્મ 1981મા રિલીઝ થઈ છે.

ઋતિક રોશન લાંબાથી સિલ્વર સ્ક્રિનથી દુર હતો પરંતુ તેની હાલમાં આવેલી ફિલ્મ વોરે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ફિલ્મે કમાણીના નવા રેકોર્ડ હાંસલ કર્યાં છે અને આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની લિસ્ટમાં શામિલ થઈ ગઈ છે. ફિલ્મ વોરનું કલેક્શન દેશની સાથે વિદેશોમાં પણ સારો રહ્યોં છે.

ટાઈગર શ્રોફ અને ઋતિક રોશન સ્ટાર વોરના વર્લ્ડવાઈડ કલેક્શને ચેન્નઈ એક્સપ્રેસ, અંધાધુન, 3 ઈડિયટ્સ, પ્રેમ રતન ધન પાયો અને દિલવાલે ને પાછળ છોડી દીધી હતી અને આ ફિલ્મે 300 કરોડથી વધુ કમાણી કરી હતી.

READ ALSO

Related posts

વિકસીત ગુજરાતની વરવી વાસ્તવિક્તા, મધ્યાહન ભોજનમાં રાશન બંધ થતા બાળકોને ભુખ્યા રહેવાનો વારો આવ્યો

Nilesh Jethva

નોટબંધીના સમયે જે જ્વેલર્સોએ મોટી રકમને આડાઅવળી કરી છે તેમનું આવી બન્યું !

Ankita Trada

તેલગૂ ફિલ્મમાં કામ કરશે અભિનેત્રી અનન્યા પાંડે, વિજય દેવરાકોંડાની ઓપોઝીટ નજરે આવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!