GSTV

હવે એટીએમ માંથી ઉપાડી શકશો એફ.ડીનાં પૈસા !

સ્ટેટ બેંક ઓફ ઈંડિયાની નવી સુવિધા મુજબ હવે તમે એટીએમમાંથી પણ એફ.ડી.નાં ઉપાડી શકો છો. તેનાં માટે બેંકે મોડ એટલે કે મલ્ટિઓપ્શન ડિપોઝિટ અકાઉંટની સુવિધા !

જો તમારે થોડા જ રુપિયાની જરુર હોય તો પણ તમારે ઈમર્જંસીમાં એફ.ડી. તોડાવવી પડે છે. અને તેને લીધે તમને તેમાં રાખેલાં ફંડનું વ્યાજ જતુ કરવું પડે છે. બરાબર ? પણ હવે આ મલ્ટિડિપોઝિટ ઓપ્શન હેઠળ તમે તમારી ઈમરજંસીમાં ઉભા થયેલાં નાણા પણ એફ.ડી.માંથી ઉપાડી શકો છો. જેમાં તમે એટીએમ માંથી 1000 રુપિયાનાં ગુણકમાં નાણા ઉપાડી શકો છો.


એમ ઓ ડી એ ટર્મ ડિપોઝિટ છે. જે સેવિંગ્સ અકાઉંટ કે કરંટ અકાઉંટ સથે લિંક થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મોડ પર પણ તમને એટલું જ વ્યાજ મળે છે જેટલું કોઈ પણ એફ.દી. પર ! જેમાં મિનિમમ ડિપોઝિટ 10,000 રુપિયા તો હોવી જ જોઈએ.


જે મુખ્યત્વે 1 થી 5 વર્ષ માટે ખોલી શકાય છે. તેમજ તેમજ તે પ્રિ મેચ્યોર થતાં તે ઉપાડી શકાય છે. તેમજ તેની અવધિ 1 થી 5 વર્ષ જેટલી હોય છે. તેમજ મોડ અકાઉંટ પર લોન પણ મળવા પાત્ર છે. જેનાં માટે સેવિંગ્સ અકાઉંટ લિંક થઈ શકે છે. જેમાં કસ્ટમર લિંક સેવિંગ્સ છે. તેમજ તેમાં મેક્સિમમ બેલેંસની કોઈ જ સીમા નથી. ઉપાડ બાદ વધેલી રકમ પર વ્યાજ મળે છે.

Related posts

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi

કોણ છે ચર્ચામાં આવેલી તબલિગી જમાતના સર્વોચ્ય નેતા, જાણો સરકારે શું કરી કાર્યવાહી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!