GSTV

ફેંગશુઇ ટિપ્સ : તમારા જીવનમાં રંગ ભરી દેશે આ રંગબેરંગી પતંગિયા

Last Updated on July 8, 2019 by Bansari

એે ઘર સૌથી સુંદર હોય છે જ્યાં ખુશીઓ, મીઠાસભર્યા સંબંધો હોય. જો તમે પણ આવા ઘરની કલ્પના કરતા હોવ તો આ ફેંગશુઇ ટિપ્સ તમને મદદ કરશે. આ ગેજટનું નામ છે પતંગિયા…

પતંગિયાનો સંબંધ સુંદરતા અને ખશીઓ સાતે છે. જેમ પતંગિયા બગીચાનું સૌંદર્ય વધારે છે તેમ ફેંગશુઇ પતંગિયા તમારા ઘરનો માહોલ બદલી શકે છે. તેમ પતંગિયા તમારા ઘરનું વાતાવરણ ખુશનુમા બનાવી શકે છે. અમે તમને આ ગેજેટ કેવી રીતે વાપરવું એની માહિતી આપીશું…

આ ગેજેટનો ઉપયોગ એટલે ઘરમાં રહેતા લોકોની ખુશહાલીની કામના કરવી. આનો સૌથી વધારે ઉપયોગ મનગમતો જીવનસાથી અને પ્રેમ સંબંધને કાયમી બનાવવા માટે થાય છે. જો તમારે પણ મનગમતો જીવનસાથી જોઈતો હોય કે લાઈફપાર્ટનરના પ્રેમમાં કોઈ કમી આવી હોય તેવું લાગતું હોય તો આ ગેજેટ ઘરમાં લગાવી લો. 

જો તમે તમારા પ્રેમી કે પ્રેયસીને કાયમ માટે પોતાના બનાવી લેવા માગતા હોવ તો આ ગેજેટને બેડરૂમમાં લગાવો. 

આ ગેજેટનો સંબધ રચનાત્મકતા સાથે પણ છે. ફેંગશુઈ પતંગિયાને રચનાત્મક કાર્યો સાથે જોડાયેલા યંગસ્ટર્સ પોતાના રૂમમાં રાખશે તો તેમની રચનાત્મકતામાં વધારો થશે. આને બાળકોના સ્ટડીરૂમમાં પણ રાખીએ તો તેમની એકાગ્રતા અને ક્રિએટીવિટી વધે છે. 

તમે ફેંગશુઇ પતંગિયાને ચિત્રના રૂપમાં પણ ઘરમાં સ્થાન આપી શકો છો. અગત્યની વાત એ છે કે આ પંતગિયાને હંમેશા સમસંખ્યામાં લગાવો. આને પેઇન્ટિંરગના રૂપમાં ઘરે લાવો તો પણ ધ્યાનમાં રાખો કે પતંગિયાની સંખ્યા સમ હોવી જોઈએ.

Read Also

Related posts

નગરપાલિકા કે નરકપાલિકા: ભાજપ શાસિત આ પાલિકામાં ભાજપના સભ્યોએ એક પછી એક ફરિયાદોનો ખડકલો કર્યો

Pravin Makwana

વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો, અગાઉના સમય મુજબ થશે શિક્ષણ કાર્ય

Pravin Makwana

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!