GSTV
Home » News » ફેંગશુઇ ટિપ્સ : ઘરની આ દિશામાં લગાવી દો અરીસો, પછી જુઓ કમાલ

ફેંગશુઇ ટિપ્સ : ઘરની આ દિશામાં લગાવી દો અરીસો, પછી જુઓ કમાલ

તમે ઘરમાં સકારાત્મક ઊર્જા વધારી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા ઈચ્છતા હોય તો તમે એકવાર આ ફેંગશૂઈ ટીપ્સ અજમાવી જુઓ. ઘરમાં યોગ્ય દિશા અને જગ્યા પર ફેંગશૂઈ ટીપ્સ અનુસાર નાના મોટા ફેરફાર કરવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે. સકારાત્મક ઊર્જાનું સૌથી મોટુ વાહક છે અરીસો. તેથી ઘરમાં આ ઊર્જાને વધારવા માટે અરીસાનો ઉપયોગ કરવો જોઈએ. 

સૌથી પહેલા ઘરના મુખ્ય દરવાજા અથવા તો બેઠક રૂમ તરફના દરવાજાથી તમારા કેરિયર ઝોન તરફ જુઓ. આ સ્થાન પર કંઈજ રાખવું જોઈએ નહીં. આ સ્થાનને ફેંગશૂઈમાં બાગુઆ સ્થાન કહે છે અને ત્યાં વસ્તુઓ રાખવાને બદલે, રંગ, ટેક્સચર અને શેપ્સ પર ધ્યાન આપવું. 

વિંડ ચાઈમને ઘરના પ્રવેશ દ્વાર પર લગાવવું જોઈએ. જો અહીં જગ્યા નાની હોય તો વધારે પડતો સામાન ગોઠવવો નહીં. ઘર જેટલું સાફ અને સ્વચ્છ હશે તેટલી વધારે સકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશશે.

Read Also

Related posts

કુમારસ્વામી સરકાર પર સંકટના વાદળ, કર્ણાટક વિધાનસભાનું આ છે ગણિત

Arohi

લગ્નના દોઢ વર્ષ પછી અનુષ્કાએ ખોલ્યું સીક્રેટ, કેમ કર્યા હતા નાની ઉંમરમાં લગ્ન?

Dharika Jansari

કોંગ્રેસના આ બળવાખોર ધારાસભ્યની મુશ્કેલીમાં થયો વધારો, આ ગોટાળામાં કરવામાં આવી અટકાયત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!