GSTV

કામની માહિતી/ EPFO પોર્ટલ પર સરળતાથી કરી શકો છો ઓનલાઇન PF ટ્રાન્સફર, જાણો શું છે પ્રોસેસ ?

EPFO

Last Updated on September 15, 2021 by Bansari

જો તમે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(EPFO)ના સભ્ય છે તો PFને ઓનલાઇન ટ્રાન્સફર કરી શકો છો. નોકરી બદલવા પર તમને જુના EPF ખાતાના પૈસા નવી કંપનીના IPF ખાતામાં ટ્રાન્સફર કરવાના રહેશે જેથી તમે PFની કુલ અમાઉન્ટ પર વધુ વ્યાજ મેળવી શકો છો. આઓ જાણીએ કેવી રીતે પોતાનું PF ટ્રાન્સફર કરી શકો છો.

ઘરે બેઠા ઓનલાઇન કરી શકો છો PFના પૈસા ટ્રાન્સફર

  • સૌથી પહેલા EPFOની વેબસાઈટ પર UAN નંબર અને પાસવર્ડ દ્વારા લોગ ઈન કરી શકો છો.
  • EPFOની વેબસાઈટ પર ઓનલાઇન સર્વિસેઝમાં જાઓ અને એક સભ્ય એક EPF ખાતાની પસંદગી કરો
  • અહીં ફરી પોતાનો UAN નંબર ડાયલ કરો અથવા પોતાની EPF મેમ્બર આઈડી નાખો. એનાથી તમારા ખાતાની તમામ જાણકારી મળી જશે.
  • અહીં ટ્રાન્સફર સત્યાપીત કરવા માટે પોતાની જૂની અથવા નવી કંપની પસંદ કરો
  • હવે જુના ખાતાને સિલેક્ટ કરો અને OTP જનરેટ કરો
  • OTP નાખવા સાથે પૈસા ટ્રાન્સફરનું ઓપ્શન શરુ થઇ જશે.
  • તમે સ્ટેટસને ટ્રેક ક્લેમ સ્ટેટસ મેન્યુમાં ઓનલાઇન જોઈ શકો છો.

Read Also

Related posts

Bank Holidays/ જલ્દી પતાવી લો બેન્ક સાથે જોડાયેલ કામ, ડિસેમ્બરમાં આટલા દિવસ બંધ રહેશે બેન્ક

Damini Patel

સંવિધાન દિવસ પર PM મોદીનું ભાષણ/ જે પક્ષો પોતે જ લોકતાંત્રિક ચરિત્ર ગુમાવી ચૂક્યા છે, તે લોકતંત્રનું રક્ષણ કેવી રીતે કરી શકે છે

Pravin Makwana

હેલ્થ ટિપ્સ/ જો તમને આ બીમારી હોય તો ભૂલથી પણ ના કરતા જીરાના પાણીનું સેવન, ખરાબ થઇ જશે હાલત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!