GSTV
Home » News » જો જો ઉનાળામાં બાળકો બીમાર ના પડી જાય, આ વાતોનો રાખો ખાસ ખ્યાલ

જો જો ઉનાળામાં બાળકો બીમાર ના પડી જાય, આ વાતોનો રાખો ખાસ ખ્યાલ

સિઝન બદલાય એની સીધી અસર બાળકો પર થતી હોય છે. તેમાય ઉનાળામાં તો બાળકો બીમાર ના પડે તેની પેરેન્ટને ખાસ ચિંતા હોય છે. ગરમીમાં બાળકો હેલ્ધી રહે તે માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

ઇનડેર ગેમ્સ રમાડો

હવે તો સ્કૂલ વેકેશન શરૂ થવાની તૈયારીમાં છે. વેકેશનમાં બાળકો આખો દિવસ બહાર રમવાની જીદ કરતા હોય છે. આવામાં એમની વિશેષ કાળજી રાખવી પડે છે. ઉનાળામાં સૌથી અગત્યની બાબત છે પાણી. તમારે એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે ભરપૂર પાણી પીવે. પાણી શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે.

તાજા ફળ આપો

ઉનાળામાં ખોરાકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બજારમાં મળતાં જંકફૂડથી દૂર રહો અને રાખો. જંકફૂડને બદલે બાળકોને તડબુચ, સકરટેટી, શેરડીનો રસ અને કીવી જેવા તાજા ફળો ખાવા આપો. બાળકો તડકામાં જાય ત્યારે એમને સનસ્ક્રીન લગાવીને મોકલો. આ ક્રિમ સૂર્યના હાનિકારક કિરણોથી થતા નુકસાન સામે રક્ષણ કરે છે.

Read Also

Related posts

કેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોમાં રામબાણ ઇલાજ છે આ ખાસ પાણી, દરરોજ કરો સેવન

Bansari

લોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ

Bansari

અમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!