GSTV
Home » News » એક વર્ષ સુધી મેથીની ભાજીને કરી શકો છો સ્ટોર, આ છે ટ્રિક

એક વર્ષ સુધી મેથીની ભાજીને કરી શકો છો સ્ટોર, આ છે ટ્રિક

fenugreek leaves

10 મિનિટમાં મેથીને બે પ્રકારે આ રીતે 1 વર્ષ સુધી સ્ટોર કરો.

મેથીની ભાજીને સમારી લો

પછી તેને ધોઈ લો.

ત્યારબાદ કિચન ટોવેલમાં વધારે પાણી સુકાવી લો.

હવે તેને બે પ્રકારથી સુકાવી શકો છો

એકમાં મેથીને માઈક્રોવેવમાં 3 મિનિટ માટે મૂકો

પછી તેને ડિબ્બામાં બંદ કરીને સ્ટોર કરી શકો છો.

બીજુ ઉપાય તમે તેને તડકામાં સુકાવી સ્ટોર કરી શકો છો.

Read Also

Related posts

આ લોકસભા ચૂંટણીઓમાં સાવ ખોતા પડ્યા હતા Exit Poll, શું થશે આ વખતે?

NIsha Patel

મિથુન ચકવર્તીના સંતાનો તેને મિથુન કહીને જ શા માટે બોલાવે છે ? જાણો રસપ્રદ વાત

Path Shah

દેશભરમાં ચર્ચામાં છવાયેલ પીએમ મોદીનો આ પોશાક છે ખાસ, જાણો કોણે બનાવ્યો અને કોણે ભેટમાં આપ્યો

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!