GSTV

Google એ લોન્ચ કરી નવી સર્વિસ! હવે યુઝર્સ mail ને પણ કરી શકશે શેડ્યૂલ, અહીંયા જાણો સરળ રીત

Google ની મેલ સર્વિસ Gmail આપણી પ્રોફેશનલ લાઈફમાં ખૂબ જ કામ આવે છે. આપણે ઓફિસ અથવા બીજા કામ માટે Gmailનો સૌથી વધારે વપરાશે કરીએ છીએ. Gmail પોતાના યૂઝર્સને ઘણા પ્રકારની સુવિધા આપે છે. Gmail માં તમે પોતાનો મેલ શેડ્યૂલ પણ કરી શકો છો એટલે તમે કોઈને પણ મેલ કંપોજ કરી જેને મોકલવા માગો છો તેને શેડ્યૂલ કરી શકો છો અને નક્કી તારીખ અને સમય પર મેલ પોતાની રીતે જ જેને મોકલવા માગો છો તેની પાસે જતો રહેશે. તો આવો જાણીએ મેલને શેડ્યૂલ કેવી રીતે કરશો.

Gmail માં તમે પોતાનો મેલ શેડ્યૂલ પણ કરી શકો છો એટલે તમે કોઈને પણ મેલ કંપોઝ કરી જે વ્યક્તિને મોકલવા માગો છો તેને શેડ્યૂલ કરી શકો છો અને નક્કી તારીખ અને સમય પર મેલ જેને મોકલવા માગો છો તેની પાસે જતો રહેશે.

Gmail માં આ રીતે શેડ્યૂલ કરો ઈમેલ

  • મેલ શેડ્યૂલ કરવા માટે તમારે સૌ પ્રથમ કંપોજ ઓપ્શન પર જવાનું રહેશે.
  • ત્યારબાદ મેલમાં બધી ડિટેલ્સ નાખી દો.
  • સેંડ બટનની સાથે જ ડ્રોપ ડાઉન બટન ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે શેડ્યૂલ સેંડ ઓપ્શનને સિલેક્ટ કરો.
  • હવે જે સમય પર તમારે મેલ શેડ્યૂલ કરવાનો છે તેને ડેટ અને ટાઈમ તારીખને સિલેક્ટ કરોં અને શેડ્યૂલ પર ટેપ કરો.

READ ALSO

Related posts

શું તમારે PF એકાઉન્ટમાંથી કાઢવા છે પૈસા? તો રિટર્ન ફાઈલ કરતા સમયે આપો આ જાણકારી, જલ્દી પતશે તમારુ કામ

Ankita Trada

ડિજિટલ કરન્સી બિટકોઈને 2020માં આપ્યું જોરદાર વળતર, શું 2021માં પણ આવી તેજી જળવાશે?

Ankita Trada

ઈરાનના ટોપ પરમાણુ વૈજ્ઞાનિકની હત્યા, હુમલામાં ઈઝરાયેલનો હાથ હોવાની શંકા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!