GSTV
Home » News » મિત્રોની Whatsapp Story તમારા ફોનમાં અહીં થાય છે Save, આ રીતે કરો ડાઉનલોડ

મિત્રોની Whatsapp Story તમારા ફોનમાં અહીં થાય છે Save, આ રીતે કરો ડાઉનલોડ

WhatsApp shopping feature


વોટ્સએપમાં જે સ્ટેટસ ફીચર એક્ટિવ થયું છે તેનો ઉપયોગ તો આપણે કરીએ જ છીએ. આ સ્ટેટસ નિયત સમય સુધી જોવા મળે છે અને પછી તે આપમેળે ડિલીટ થઈ જાય છે. સ્ટેટસમાં વીડિયો કે ફોટો સેટ કરી લોકો મિત્રોને જન્મદિવસની શુભેચ્છા પાઠતા હોય છે તો વળી કેટલાક લોકો પોતાની લાગણી આ રીતે વ્યક્ત કરતા હોય છે.

કેટલાક લોકોના વોટ્સએપ સ્ટેટસ આપણને ગમે પણ છે પરંતુ તેને આપણે શોધી શકતા નથી. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ તમારા મિત્રોએ જે સ્ટેટસનો ઉપયોગ કર્યો હોય છે તે તમારા ફોનમાં પણ સેવ થાય છે અને તેને તમે ડાઉનલોડ પણ કરી શકો છો.

વોટ્સએપ સ્ટેટસ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા વોટ્સએપ ઓપન કરો. તેમાં સ્ટેટસ ઓપન કરી અને તે સ્ટેટસ ઓપન કરો જે તમારે સેટ કરવું હોય. હવે ફોનમાં ફાઈલ મેનેજરમાં જાઓ અને તેમાં વોટ્સએપ ફોલ્ડર ઓપન કરો.

 તેમાં મીડિયા સિલેક્ટ કરો અને તેમાં સ્ક્રોલ કરશો એટલે સ્ટેટસનો વિકલ્પ જોવા મળશે. તેને ઓપન કરશો એટલે તમારા મિત્રોના તમામ સ્ટેટસ તમને જોવા મળશે. તેમાંથી તમે કોઈપણ સ્ટેટસને સિલેક્ટ કરી તમારી વોટ્સએપ સ્ટોરીમાં સેટ કરી શકો છો.

Read Also

Related posts

બે વખતના સાંસદ સામે પહેલી લોકસભા લડનારનો મજબુત જનસંપર્ક દમ બતાવી શકશે?

Alpesh karena

ત્રિશંકુ પરિણામ આવશે તો, રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો તત્કાળ દાવો રજૂ કરશે વિપક્ષ

Mansi Patel

આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

Arohi
Do NOT follow this link or you will be banned from the site!