GSTV
Home » News » શું આધાર અને એનરોલમેન્ટ ખોવાઈ ગયાં છે? આ રીતે મેળવો પરત

શું આધાર અને એનરોલમેન્ટ ખોવાઈ ગયાં છે? આ રીતે મેળવો પરત

જો તમારો આધાર કાર્ડ નંબર અને એંરોલ ખોવાઈ ગયા હોઈ તો તમે આ રીતે પરત મેળવી શકો છો ! સામન્ય રીતે આધાર કાર્ડ ખોવાઈ જાય તો તેનાં નંબર પરથી તમે તે મેળવી શકો છો. પણ જો તે નંબર પણ ન યાદ હોઈ તો આધાર એંરોલમેંટ પરથી જ તે મેળવી શકો છો પરંતુ આધાર એંરોલ વગર પણ તમે નીચે મુજબ ઈ આધાર મેળવી શકો છો.


1.સૌ પ્રથમ Uidai.gov.in વેબસાઈટ પર જાઓ. જેમાં તમે આધાર એંરોલ પર જાઓ. જેમાં 2 સેક્શન આવશે તેમાં Lost UID/EID પર જાઓ. અને જે ખોવાયું હોય તે પર ક્લિક કરો. આથી નવું પેજ ખુલશે. તેમાં AADHAAR NO. UID OR EID તેનાં પર ક્લિક કરો. અને આપેલી સ્પેસમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર તેમજ E MAIL ID દાખલ કરો . એટલે એક OTP જનરેટ થશે.

2. તે OTP દાખલ કરી વેરિફિકેશન અને આધાર નંબર , એનરોલમેંટ નંબર, ફોન અથવાં ઈ મેલ આઈ.ડી. દાખલ કરો. તેમજ ત્યાંથી આધાર એનરોલમેંટ પર જાઓ .

3. HYPERLINK “http://eaadhaar.uidai.gov.in/#/” http://eaadhaar.uidai.gov.in/#/ પર જાઓ. એંરોલ આઈ.ડી. પર ક્લિક કરી વર્ચ્યુઅલ આઈ.ડી. પર જાઓ અને ઓપ્શન કલિક કરો. આધાર નંબર, એંરોલ્મેંટ નંબર અને વર્ચયુઅલ આઈ.ડી. પર ક્લિક કરો.
જેમાં તમારુ નામ , પિન કોડ , સિક્યોરિટિ કોડ , ઓટીપી રિક્વેસ્ટ , ઓટીપી સ્પેસમાં દાખલ કરો. ત્યારબાદ ડાઉનલોડ આધાર પર જઈ તમારી ઈ કોપી ડાઉનલોડ કરો.

Related posts

દિકરી સાથે દયાબેનનો ફોટો આવ્યો સામે, શું શોમાં પાછા ફરવાની તૈયારી

pratik shah

ઉદ્ધવ સરકારને અંધારામાં રાખી કેન્દ્ર સરકારે ભીમા કોરેગામ હિંસાની તપાસ NIA સોંપી

Pravin Makwana

કોરોના વાયરસના ખતરાને પહોંચી વળવા દિલ્હી એઈમ્સ તૈયાર, બનાવ્યો અલગ વોર્ડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!