GSTV

કામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે વાંચો, ખૂબ જ સરળ છે આ રીત

Last Updated on June 14, 2021 by Zainul Ansari

ભારતની અડધી કરતા વધુ વસ્તી હાલ WhatsAppનો ઉપયોગ કરે છે. WhatsAppના પ્લેટફોર્મ પર ઘણા બધા ફિચર્સ અવેલેબલ છે, જે યુઝર્સના કામ આવી રહ્યા છે. તેમાંથી એક ડિલીટ ફોર એવરીવન ફીચર છે. આ ફીચર દ્વારા યુઝર્સ મોકલેલા મેસેજને બધા માટે ડિલીટ કરી શકે છે. પરંતુ ડિલીટ થયેલા મેસેજ વાંચવુ સહેલુ નથી અને વોટ્સઅપ પર પણ કોઈ એવા ફીચર નથી, જેનાથી ડિલીટ કરવામાં આવેલા મેસેજ વાંચી શકાય. આ સમાચારમાં અમે એક ખાસ રીતે જણાવીશુ, જેની મદદથી તમે WhatsApp પર ડિલીટ થયેલા મેસેજને સરળતાથી વાંચી શકશો. ચાલો જાણીએ શું છે ટ્રિક…

WhatsApp

WhatsApp પર ડિલીટ મેસેજને આવી રીતે વાંચો

  • ડિલીટ થયેલા મેસેજને વાંચવા માટે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જાવ
  • ત્યાથી Notisave એપ્લિકેશન ડાઉલોડ કરો
  • એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી WhatsAppનું આઇકોન દેશાશે, તેના પર ક્લિક કરો
  • અહીં તમે એ મેસેજ વાચી શકો છો, જે તમામ ડિલીટ થઇ ગયા હતા
  • આટલુ જ નહીં તમે આ એપ્લિકેશન દ્વારા ડિલીટ કરવામાં આવેલા ફોટો અને વીડિયોને પણ રિકવર કરી શકો છો

ઉલ્લેખનીય છે કે WhatsAppએ થોડા સમય પહેલા મ્યૂટ વીડિયો ફીચર લોન્ચ કર્યો હતો. આ ફીચરની ખાસિયત એ છે કે યુઝર્સ વીડિયો મોકલતા પહેલા તેને મ્યૂટ કરી શકે છે. એટલે જ્યારે બીજા યુઝર્સને વીડિયો મળશે, તો તેને વીડિયોમાં કોઈ અવાજ નહીં સંભળાય. જ્યારે કંપનીનું માનવું છે કે આ ફીચર દ્વારા તમામ યુઝર્સને ખૂબ જ લાભ થશે.

Read Also

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!