CNG ગેસ પંપ ખોલીને મહિને કરો લાખોની કમાણી, નિયમથી લઇને ખર્ચ સુધીની તમામ વિગતો જાણો એક ક્લિકે

Last Updated on July 24, 2020 by Bansari CNG ગેસથી દોડતી ગાડીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. આજકાલ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. એક અનુમાનના આધારે આજકાલ પેટ્રોલ-ડીઝલના વપરાશ બાદ CNG ગેસનો નંબર આવે છે. એટલે કે CNG ગેસની માગ દિવસેને દિવસે વધી રહી છે. તેવામાં જો તમે CNG … Continue reading CNG ગેસ પંપ ખોલીને મહિને કરો લાખોની કમાણી, નિયમથી લઇને ખર્ચ સુધીની તમામ વિગતો જાણો એક ક્લિકે