GSTV

India Post Payments Bank: ઝીરો બેલેન્સ પર ઘરે બેઠા ખુલી જશે ખાતુ, આ ખાસ સુવિધાઓના કારણે બીજી બેંક કરતાં અલગ છે આ બેંક

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક બચત ખાતા પર 2.75 ટકા વ્યાજ દર આપી રહી છે. તે ટપાલ વિભાગના વિશાળ નેટવર્કથી લાભ મેળવે છે. આઇપીપીબીમાં ડિજિટલ સેવિંગ એકાઉન્ટ ખોલવાની મહત્વપૂર્ણ બાબતો KYC પ્રક્રિયા 12 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. પછી ડિજિટલ સેવિંગ એકાઉન્ટ નિયમિત બચત ખાતામાં અપગ્રેડ થઈ જશે. મોબાઇલ એપ્લિકેશનની સુવિધાઓ ઘણી છે. એકાઉન્ટ બેલેન્સની માહિતી, બેંક સ્ટેટમેન્ટ, ચેક બુક, ચેકની ચુકવણી બંધ કરવી, બેંક નેટવર્કમાં પૈસા નાંખવા, વીજળી, પાણી અને ઉપયોગિતા બિલની ચુકવણી થઈ શકે છે. મોબાઇલ અને ડીટીએચ રિચાર્જ કરી શકાય છે.

IPPB એપ્લિકેશન ડાઉનલોડ કરી ખાતું ખોલો, મોબાઈલ નંબર, પાન નંબર અને આધાર નંબર નાંખો, જૂના ખાતેદારોએ એપ્લિકેશન માટે ખાતા નંબર, ગ્રાહક આઈડી અને જન્મ તારીખ અને આઈપીપીબી એપમાં નોંધાયેલ મોબાઇલ નંબર દાખલ કરવો પડશે. મોબાઇલ નંબર પર ઓટીપી મળશે. MPIN સેટ કરીને ઓટીપી નાંખવો, તેથી હાલના ગ્રાહકોની નોંધણી પ્રક્રિયા પૂર્ણ થશે.

Read Also

Related posts

ઘોર બેકારી/ ફ્લાઈટમાં ઉડાન દરમિયાન સેક્સની ઓફર આપી રહી છે એર હોસ્ટેસ, ફ્લાઈટમાં વેચે છે અંડરવિયર

Pravin Makwana

હૈદરાબાદને ભાગ્યનગર બનાવવા માટે હું સ્વંય ભગવાન શ્રીરામની ધરતી પરથી અહીં આવ્યો છું !

Pravin Makwana

કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિને થયો કોરોના, ફેફસામાં ઈન્ફેક્શન વધતા ICUમાં કર્યા ભરતી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!