GSTV

શું તમે WhatsApp પર કોઈએ કરી દીધા છે બ્લોક, તો આ સ્માર્ટ ટ્રીકથી કરો મેસેજ

જો તમારે તમારા કોઈ મિત્ર અથવા પરિવારના સભ્યોને WhatsApp પર કોઈ કારણસર બ્લોક કરી દેવામાં આવ્યુ છે, તો પરેશાન હોવાની બિલકુલ પણ જરૂરિયાત નથી. આજે અમે તમને અહીંયા એવી રીત જણાવીશુ, જે થકી તમે તે યૂઝરને મેસેજ કરી શકશો. જેનાથી તમને બ્લોક કર્યા છે. તો આવો જાણીએ આ ખાસ WhsatsApp ટ્રિક વિશે….

આ રીતે કરો મેસેજ

  • WhatsApp પર બ્લોક કરનાર યૂઝરને મેસેજ મોકલવા માટે તમારે તમારા અને સામેવાળા કોમન ફ્રેન્ડ અથવા પરિવારના સભ્યોની સહાયતા લેવી પડશે.
  • તમારે તમારા કોમન મિત્ર અથવા પરિવારના સભ્યોથી એક WhatsApp ગૃપ બનાવવા માટે કહેવુ પડશે, જેમાં તે ખુદની સાથે બીજા યૂઝર્સને પણ એડ કરશે. જેમણે તમને બ્લોક કર્યા છે.
  • ત્યારબાદ તમારો કોમન મિત્ર અથવા પરિવારનો સભ્ય ગૃપને છોડી દેશે. હવે આ ગૃપમાં તમે અને તે યૂઝર રહી જશે જેણે તમને બ્લોક કર્યો છે.
  • હવે તમે આ ગૃપમાં મેસેજ મોકલી બ્લોક કરનાર મિત્ર અથવા પરિવારના સભ્ય સાથે વાત કરી શકશો.
    WhatsApp ના પ્લેટફોર્મ પર જલ્દી આવશે નવુ ફીચર

છેલ્લા દિવસોમાં સામે આવેલી રીપોર્ટમાં જાણકારી આપવામાં આવી હતી કે, WhatsApp જલ્દી જ V2.20.196.8 બીટા વર્ઝન રોલઆઉટ કરવાની છે અને વર્ઝનમાં યૂઝર્સને મલ્ટીપલ ડિવાઈસેમાં એક સાથે WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરવાની પણ સુવિધા મળશે. નવા ફીચર WhatsApp માં ‘Linked Devices’ નામથી એડ કરી શકાય છે. જેમાં તમે એક સાથે 4 સ્માર્ટફોન્સ પર એક જ WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરી શકશો.

WhatsApp Emojis

WhatsApp એ હાલમાં જ લેટેસ્ટ એન્ડ્રોયડ બીટા વર્ઝન પર 138 નવી ઈમોજી તૈયાર કરી છે. જેમાં શેફ, ખેડૂત અને પેન્ટરની ઈમોજી પણ સામેલ છે. જોકે, કંપનીએ અત્યાર સુધી આ ઈમોજીને સ્ટેબલ વર્ઝન માટે લોન્ત કરી શકાશે નહી.

Expiring messages

WhatsApp એ પોતાના લેટેસ્ટ ફીચર Expiring messages ની ટેસ્ટિંગ કરી રહી છે. આ ફીચરને WhatsApp એન્ડ્રોયડ બીટા વર્ઝન 2.20.197.4 પર સ્પોટ કરી શકાય છે. યૂઝર્સ આ ફીચર થકી 7 દિવસ બાદ પણ મોકલવામાં આવેલ મેસેજને ઓટો-ડિલીટ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા આ ફીચરને ડિલીટ મેસેજના નામથી એન્ડ્રોયડ બીટા પ્લેટફોર્મ પર સ્પોટ કરવામાં આવ્યુ હતું.

READ ALSO

Related posts

VIDEO: જેને પણ માસ્ક નકામુ લાગતું હોય તેણે આ વીડિયો એક વખત જોઈ લેવો !

Pravin Makwana

શ્રેય અગ્નિકાંડ બાદ પણ તંત્ર ઉંઘમાં, અમદાવાદમાં હજુ 500 હોસ્પિટલમાં ફાયર એનઓસી બાકી, હોટલ અને ટ્યુશન ક્લાસીસનો આંકડો તો…

Nilesh Jethva

લીંબડી પેટા ચૂંટણી પહેલા ભાજપને પડ્યો વધુ એક ફટકો, 11થી વધુ આગેવાનો ધાનાણીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!