GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

જીભનો ટેસડો પૂરો કરે તેવી વાનગી :સ્પાઈસી ચીઝ ક્યુબ

ચીઝની સબ્જી ખાઇને કંટાળ્યા હોય અને સાથે જ કંઇક નવુ ખાવાની ઇચ્છા હોય તો આજે અમે તમને એક એવી યમ્મી રેસીપી શીખવવા જઇ રહ્યાં છે ભૂલકાઓની સાથે સાથે મોટેરાઓના મોઢામાં પણ પાણી લાવી દેશે. તો ચાલો બનાવીએ સ્પાઇસી ચીઝ ક્યૂબ્સ.

સામગ્રી:

૪ ચીઝ ક્યુબ, બે મોટી ચમચી મેંદો, એક ચમચી કોર્નફ્લોર, અડધી ચમચી મીઠું, અડધી ચમચી કાળા મરીનો ભૂક્કો, એક ટીપું પીળો રંગ, તળવા માટે તેલ.

રીત:

મેંદામાં કોર્નફ્લોર, મીઠું, કાળા મરી અને પીળો રંગ મેળવીને પાણી નાખીને જાડું ખીરું તૈયાર કરો. દરેક ચીઝ ક્યુબના ચાર ટુકડા કરી લો. હવે ટૂથ પિકથી એક ચીઝ ક્યુબને ઉપાડો  અને મેંદાના ખીરામાં બોળો. પછી કડાઈમાં તેલ ગરમ કરીને એમાં તૈયાર ટુકડાઓને નાખો અને ધીમી આંચ પર સોનેરી થાય ત્યાં સુધી તળો. પછી સોસ સાથે પીરસો.

Read Also

Related posts

દુષ્યંત ચૌટાલાએ નિભાવ્યુ વચન: પ્રાઈવેટ નોકરીમાં સ્થાનિક યુવાનો માટે 75 ટકા અનામત રાખવી પડશે નોકરી

Pravin Makwana

VIDEO : રાજકોટમાં ઘરના ઓટલા પર રમતું બાળકનું પડ્યું પાણીમાં, સ્થાનિકોએ બચાવ્યો જીવ, સમગ્ર ઘટના કેમેરામાં કેદ

Nilesh Jethva

કાયમ હેલ્ધી અને સ્વસ્થ રહેવા માગતા હોવ તો આ 12 નિયમોને રોજીંદા જીવનમાં કરો સામેલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!