GSTV
Home » News » કાળઝાળ ગરમીમાં ટાઢક આપશે કુકુમ્બર લેમનાડ, આ રીતે ઝટપટ બનાવો

કાળઝાળ ગરમીમાં ટાઢક આપશે કુકુમ્બર લેમનાડ, આ રીતે ઝટપટ બનાવો

ગરમીની ઋતુમાં કાકડી અને લીંબૂ બંને જ ભરપૂર પ્રમાણમાં આવે છે, આ ઋતુમાં તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. તમે તેનો સલાડ બનાવાની સાથે જ કાકડી અને લીંબૂ સાથે કુકુંબર લેમનાડ પણ બનાવી શકાય છે, આ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, જાણો કાકડી લીંબૂ શરબત બનાવવાની રીત :-  સામગ્રી :  કાકડી :- દોઢ કપ કાપેલી કાકડી લીંબૂનો રસ :- 2 ચમચીફૂદીનાના પત્તા : – 2 ચમચીઠંડી સ્પ્રાઇટ :- 2 કપમીઠું સ્વાદાનુસાર

રીત : સૌથી પહેલા કાકડીને પાણી વગર મિક્સરમાં નાંખીને પેસ્ટ બનાવી લો, આ મિશ્રણને ગળણીની મદદથી ગાળી લો.. ત્યારબાદ તેમાં લીંબૂનો રસ, ફૂદીનાના પત્તા, સ્પ્રાઇટ અને મીઠું નાંખો.  તેને સારી રીતે મિક્સ કરો. જો તમને શરબત વધારે ગાઢો લાગે તો તેમાં પાણી ઉમેરી શકો છો. ગ્લાસમાં નાંખીને ઠંડું-ઠંડું કુકુમ્બર લેમનાડ સર્વ કરો.

Read Also

Related posts

ક્રિકેટના મેદાનમાં મોટી દુર્ઘટના, ખેલાડીની તુટીને અલગ થઈ ગઈ…

Nilesh Jethva

પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો, કાર રોકાવી તેની તપાસ કરી તો આ નિકળ્યું

Riyaz Parmar

અમદાવાદમાં 4 સ્થળે ITનાં દરોડ, 100 કરોડ કરતા વધુનાં બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા

Riyaz Parmar