GSTV

ઘરમાં વાત કરતાં કરતાં પણ નેટવર્ક જતુ રહેતું હોય તો અજમાવો આ ઉપાયો, ક્યારેય નહીં જાય

ફોન પર વાત કરતા અચાનક સિગ્નલ જતું રહેતા ખૂબ જ હેરાન થવાય છે. આ સમસ્યા ત્યારે મોટી થઈ જાય છે, જ્યારે આપણે કોઈક મહત્વની વાત કરતા હોય છે. શું તમે પણ આ સમસ્યાઓનો સામનો કર્યો છે. જ્યારે તમે પણ તમારા મિત્ર સાથે વાત કરતા હોય, અથવા તો ઓફિસના કર્મચારીઓ સાથે વાત કરતા હોય અને આવી મુશ્કેલી આવે ત્યારે ખૂબ હેરાન થવાય છે.

તો આવો અમે આજે આવી જ કંઈક સરળ રીતો બતાવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારી કોલ ક્વોલિટી સુધરી જશે. જેમ કે, રૂમની બારી, દરવાજા ખુલ્લા રાખો. સ્પિકર અને ઈયરપીસને સાફ કરો. ફોનનું કવર ઉતારી દ્યો, ફોનની બેટરીને 25 ટકાથી વધારે રાખો. જગ્યા બદલો અને યાદ રાખો કે, સારામાં સારુ કવરેજ ક્યાં આવે છે. તેમ છતાં પણ જો સારૂ સિગ્નલ ન આવે તો, વારંવાર જગ્યા બદલવાથી કંટાળી ગયા હોવ તો, એરટેલ હવે આ સમસ્યાને ધ્યાને રાખી સૌથી પહેલુ Wi-Fi કોલિંગની શરૂઆત કરી છે.

READ ALSO

Related posts

VIDEO: કારના ટાયરમાં ફસાયેલા અજગરને મહામહેનતે બચાવ્યો, જુઓ આ વીડિયો

Pravin Makwana

કોરોના વાયરસાના કારણે દુનિયામાં 50 કરોડ લોકો થયા બેરોજગારઃ ILO રીપોર્ટમાં થયો ખુલાસો

Mansi Patel

શ્રમ કાયદામાં સુધારા બિલને સંસદમાં મળી મંજૂરી, મોદીએ કહ્યું- વિકાસ આગળ વધશે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!