GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

શું તમને પણ પેટ ફૂલવાની સમસ્યા છે? તો કરો આ પાણીનું સેવન

stomach gas solution

જીરામાં કેટલાય પ્રકારના ગુણ રહેલા હોય છે જેનાથી તમારા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થઇ શકે છે. જીરાના સ્વાસ્થ્ય સંબંધીત ગુણ ન માત્ર ભારતીય ભોજનનો મહત્ત્વનો ભાગ છે પરંતુ જીરાનું પાણી પણ તમને તેટલો જ ફાયદો કરાવશે જેટલુ કે જીરું. 

બનાવવાની પદ્ધતિ : 

એક ગ્લાસ પાણીમાં 2 ચમચી જીરાંને રાત્રે પલાળી લો. સવારે આ પાણીને જીરાં સાથે જ ઉકાળીને ગાળી લો. હવે ઠંડું થવા પર પી લો. તેમાં રહેલા આર્યન, કૉપર, પૉટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ગુણ તમને કેટલાય પ્રૉબ્લેમથી બચાવે છે. 

ફાયદા : 

– ખાલી પેટ જીરાના પાણીના સેવનથી પેટ ફૂલવાની અને એસિડિટીની સમસ્યા ઓછી થઇ જાય છે. આ સાથે જ તેને પીવાથી બૉડી ડેટોક્સ બની જાય છે. જેનાથી તમે કેટલીય બીમારીઓથી દૂર રહી શકો છો. જીરાનું પાણી બ્લડ સર્ક્યુલેશન ઠીક કરીને શરીરના દુખાવાની સમસ્યામાં રાહત આપે છે. 

– દરરોજ જીરાના પાણીનું સેવન કરવાથી પાચન યોગ્ય રીતે થાય છે, તેમાં રહેલું આર્યન બ્લડમાં હીમોગ્લોબિન લેવલને વધારે છે. જેનાથી લોહીની ઊણપ રહેતી નથી. આ ઉપરાંત માથાનો દુખાવો થવા પર તેને પીવાથી દુખાવામાં પણ રાહત મળે છે. પેટના દુખાવામાં પણ પાણીનું સેવન કરો. જેનાથી પેટની અંદર ઠંડક પહોંચશે અને દુખાવો દૂર થશે. 

– નિયમિત પણે જીરાના પાણીનું સેવન કરવાથી તમારું વજન ઓછું થશે અને આ સાથે જ તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહેશે. તેનાથી તમારું હાર્ટ પ્રોબ્લેમ થવાનું જોખમ રહેતુ નથી. 

Read Also

Related posts

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel

કુલભૂષણ જાધવ મામલે ભ્રમ ફેલાવી રહ્યુ છે પાકિસ્તાન, વિદેશ મંત્રાલયે કહ્યું અમે તેની વાપસી માટે તમામ પ્રયાસો કરીશું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!