GSTV

Home Remedies/ તમને પણ થાય છે જમ્યા પછી પેટ ફૂલવાનું સમસ્યા ? અપનાઓ આ ઘરેલુ નુસ્ખા

પેટ

જમવાનું લીધા પછી ઘણા લોકોને પેટમાં ભારીપણું અને પેટ ફુલવાની સમસ્યા થાય છે. જે સંભાળવામાં ખુબ નોર્મલ સમસ્યા લાગે છે, પરંતુ જે આ સમસ્યાથી પરેશાન થઇ રહ્યા છે. એના માટે આ મુશ્કેલી કોઈ મોટી સમસ્યાથી ઓછી નથી. કારણ કે પેટ ફુલવાના સમયે વ્યક્તિને વેચેની, ઘભરાહત અને શ્વાસ લેવામાં ભારીપણું મહેસુસ થાય છે.

એ ચાલ ઘણા લોકો આ સમસ્યા માટે ડોક્ટર પાસે જવાથી અચકાય છે. પરંતુ જયારે આ સમસ્યા મહેસુસ થાય છે તો ઘરેલુ ઈલાજ શોધવા લાગે છે. તો આઓ તમને અમે કેટલાક એવા નુસખા જણાવવીએ જે તમારી આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે. આઓ જાણીએ આ અંગે.

એલોવેરા

પેટ ફૂલવાની સમસ્યાને દૂર કરવા માટે તમે એલોવેરાની મદદ લઇ શકો છો. એલોવેરા એન્ટી-ઇન્ફ્લેમેટરીથી ભરપૂર હોય છે, જે પેટ ફૂલવા સાથે પેટ જલન અને ગેસથી પણ છુટકારો આપાવે છે. એની સાથે આ સંક્રમણ ફેલાવવા વાળા બેક્ટેરિયાને મારવામાં પણ કારગર છે.

નારિયેળ પાણી

નાળિયેર

નારિયેળ પાણી તમને પેટ ફુલાવું અને ગેસની સમસ્યાથી પણ છુટકારો અપાવી શકે છે. નારિયેળનું પાણી એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે અને વિટામિન્સ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર છે. તે પેટ ફૂલવાની સમસ્યાની સાથે પેટનું ફૂલવું ઓછું કરવામાં પણ મદદ કરી શકે છે.

સએપલ વિનેગર

એપલ સાઇડર વિનેગર ગેસ, પેટ ફૂલવું અને બેચેની જેવી સમસ્યાઓથી રાહત આપવામાં પણ ઉપયોગી થઈ શકે છે. તે બેક્ટેરિયાને ખતમ કરે છે જે પેટની અંદરની અસ્તરને નુકસાન પહોંચાડે છે અને પેટમાં એસિડનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે.

આદુ

પેટ ફૂલવાની સમસ્યાને ઓછી કરવા માટે તમે આદુનો પણ ઉપયોગ કરી શકો છો. આદુ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે. તે હેલિકોબેક્ટર પાયલોરી નામના ચેપને કારણે પેટનું ફૂલવું ઘટાડવામાં મદદ કરે છે.

જીરા

જીરું પેટની સમસ્યાઓને દૂર કરવામાં પણ ઘણી મદદ કરે છે. જીરું બળતરા વિરોધી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે, જે ગેસ અને પેટ ફુલાવું જેવી સમસ્યાઓમાંથી એક ચપટીમાં રાહત આપવાનું કામ કરે છે.

આ માહિતી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે અમલ કરતા પહેલા નિષ્ણાતનો સંપર્ક કરો.)

Read Also

Related posts

ચોંકાવનારો બનાવ / સુરતમાં નશામાં ધૂત યુવક ભૂલ્યો ભાન, દેશી દારૂ સમજી એસિડ ગટગટાવતા મોત

GSTV Web Desk

Budget 2022 / હોમ-લોન માર્કેટમાં આવશે જબરદસ્ત ફેરફાર, ઘર ખરીદવા પર મળશે આ વધારાની છૂટછાટ

GSTV Web Desk

સ્વાસ્થ્યની કાળજી/ પપૈયાના ફાયદા તો આપ સૌ જાણતા હશો, પણ પપૈયું ખાવાનું કેટલાય નુકસાન પણ જાણી લો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!