GSTV

દરેક નશાની લત દૂર કરશે રસોડામાં રહેલી આ એક વસ્તુ: આજથી જ કરો સેવન, ચોક્કસ થશે ફાયદો

નશો

આજકાલ નશાની આદત સામાન્ય બનતી જઇ રહી છે. જો તમારી આસપાસ કોઇપણ નશાનો બંધાણી હોય તો તમારે ગભરાવાની જરૂર નથી. ગમે તેવો નશો હોય આજે અમે તમને એવો નુસ્ખો જણાવવા જઇ રહ્યાં છીએ જે નશાથી તમને બચાવશે. જી હા અમે વાત કરી રહ્યાં છીએ સુકી દ્રાક્ષની. સુકી દ્રાક્ષથી તમે દરેક પ્રકારના નશાને દૂર રાખી શકો છો.

આ રીતે કરો ઉપયોગ

જે લોકોને નશાની લત હોય છે તેની આ લતને દૂર કરવામાં સુકી દ્રાક્ષ મદદરૂપ સાબિત થાય છે.

સુકી દ્રાક્ષમાં કાળા મરી, નાની ઇલાયટી અને તજ મિક્સ કરો. તેને સારી રીતે પીસીને તેના પાવડરની ગોળી બનાવો.

આ ગોળીને ચૂસતા રહેશો તો તમારા નશાની પ્રવૃતિ અને ગુટખા, પાન-મસાલા, તમાકુ જેવી વસ્તુઓ છોડવામાં પણ આરામ મળશે.

આ ગોળીઓને ચૂસવાથી નશાના કારણે શરીરમાં આવેલી નબળાઇ પણ દૂર થાય છે.

સુકી દ્રાક્ષ ખાવાથી પાચન પ્રક્રિયા પણ સારી થાય છે.

Read Also

Related posts

અગત્યનું/ પાલતુ જાનવર માટે હવે લેવું પડશે લાયસન્સ, આ કામ નહીં કરો તો થશે કાર્યવાહી

Bansari

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!