GSTV
Home » News » આ ટિપ્સ ડિપ્રેશન દૂર કરવામાં થશે મદદરૂપ

આ ટિપ્સ ડિપ્રેશન દૂર કરવામાં થશે મદદરૂપ

બ્રિટનમાં જ કુલ વસ્તીનાં 5 ટકા લોકો જનરલ એંગ્ઝાઈટિ ડિસ ઓર્ડરથી પીડાઈ રહ્યા છે. સામન્ય અર્થમાં કહીએ તો ઉચાટ, ઉદ્વેગ આમ જોવાં જઈએ તો આ માનસીક સમસ્યા સમગ્ર વિશ્વમાં છે. તો આ 7 પ્રકારે શમાવો ઉચાટને…

  1. કોગ્નિઝવ બિહેવિયર થિયરી: આ ટેક્નિક ડિપ્રેશન સહીત ઘણા માનસીક રોગનાં દર્દીઓને લાભદાયી છે. જે અંતર્ગત તમારી વિચારધારા , રુટિન વગેરેને બદલવાની સલાહ આપવામાં આવે છે.
  2. મેડિકેશન: ઉચાટનાં હોર્મોન્સને કંટ્રોલ કરતી દવાઓ મનોચિકિત્સકો સજેસ્ટ કરે છે. પણ તેનો ઓવરડોઝ ખુબ ઘાતક નીવડે છે.
  3. હર્બલ મેડિસિન: વનસ્પતિ જન્ય પીણા અને સીરપ જેવાં કે કાવો, ચુર્ણ, વગેરે લેવાંથી વાતાવરણમાં રહેલાં ચેંજને કારણે થતો ઉચાટ શમે છે.
  4. ન્યુટ્રિસેયુટિકલ્સ: પ્લાકલો કંટ્રોલ્ડ ટ્રાયલ મેગ્નેશિયમને ડિક્રીઝડ કરે છે. જે અટેકની સંભાવના ઘટાડે છે.
  5. ફ્રી એપ્સ: જેવી કે ફ્લોવી જે કિંગ્સ કોલેજનાં સાયકોલોજી ડિપાર્ટમેંટ દ્વારા ડેવલપ થયેલી છે. તેમજ ઈંટેલી કેર જેવી એપ્લિકેશન વપરાય છે. જે સેલ્ફમેનેજમેંટ સ્કીલ અને સાયકોલોજિકલ રિસર્ચ શેર કરે છે.
  6. આલ્કોહોલ અને કેફિન ન પીઓ. : આ પ્રકારનાં પીણામાં સાઈકોસ્ટિમ્યુલેશન એક્સાસર્બેટ નામનાં તત્વો રહેલાં છે.એંગ્ઝાઈટિ પેશંટને પેનિક અટેક લઈ આવે છે. અને જ્યારે સ્ટ્રેસ લેવલ વધે ત્યારે આલ્કોહોલ ખરાબ અસર કરે છે.
  7. સેલ્ફ કેર અપ્રોચ: યોગ, મસાજ, ધ્યાન તમારા અંત:કરણને શુધ્ધ કરે છે. દિવસમાં બે થી ત્રણ વખત આ પ્રવૃતિ ઉચાટનાં પેશંટને લાભદાયી છે.

Related posts

શકુનિ માત્ર પાંડવોનો જ નહીં કૌરવોનો પણ હતો શત્રુ, જાણો તેનુ કારણ

Arohi

આત્મસંતોષ માટે હસ્તમૈથૂન કરતી સ્ત્રીઓ શા માટે અનુભવે છે આવું

Mayur

21 ઓક્ટોબરનો દિવસ હશે ખાસ, શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી વધશે સંતાનની આયુ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!