GSTV

લાલ કિતાબ/ ગળા સુધી દેવામાં ડૂબેલા વ્યક્તિને પણ બહાર કાઢી શકે છે વરસાદનું પાણી, કરી લો આ ચમત્કારી ઉપાય

દેવા

Last Updated on September 21, 2021 by Damini Patel

દેવું મનુષ્યને તેના બોજા નીચે દબાવતું રહે છે. વ્યાજ પર લાગવા વાળું વ્યાજ ચુકવતા-ચુકવતા વ્યક્તિ પસ્ટ થઇ જાય છે. જો તમે પણ દેવાના બોજાથી પરેશાન છો તો વરસાદનું પાણી એમાં ખુબ મદદરૂપ થઇ શકે છે. વરસાદના ટીપામાં ખુબ ચમત્કારી શક્તિ હોય છે. લાલ કિતાબ અને જ્યોતિષમાં વરસાદના પાણીના કેટલાક ઉપાય જાણવવામાં આવ્યા છે જે પેઢીથી ચાલી રહેલ દેવાથી છુટકારો અપાવે છે.

સારૂ સ્વાસ્થ્ય મેળવવાના ઉપાય

સ્વાસ્થ્યમાં સતત કોઈ સમસ્યા હોય તો વરસાદના પાણીથી ભગવાન શિવનો અભિષેક કરો. આ દરમિયાન મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. બીમારીથી રાહત મળશે.

RAIN

જલ્દી લગ્ન કરાવવાનો ઉપાય

લગ્નમાં મોડું થઇ રહ્યું છે તો વરસાદના પાણીથી ગણપતિનો અભિષેક કરો. જલ્દી શરણાઈ વાગી જશે.

પૈસાની તંગી દૂર કરવાનો ઉપાય

પૈસાની તંગીથી છુટકારો મેળવવા વરસાદના પાણીને માટીના ઘડામાં ભરી ઘરની ઉત્તર દિશાઆ રાખો. જલ્દી જ આર્થિક સ્થિતિ સારી થવા લાગશે.

બેંક

વેપારમાં નુકસાનથી બચવાના ઉપાય

પીતળના વાસણમાં વરસાદનું પાણી ભેગું કરીને રાખી લો અને એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું એનાથી અભિષેક કરો. એનાથી જલ્દી જ વેપારમાં થવા વાળું નુકસાન બંધ થઇ જશે અને ફાયદો થશે.

દેવું ઉતારવાના ઉપાય

DEBT

વરસાદનું પાણી ભેગું કરી ડોલમાં ભરી લો. રોજ આ પાણીમાં દૂધ મિલાવી સ્નાન કરો. સ્નાન કરતી સમયે ભગવાનને પ્રાર્થના કરો. એક મહિનો આવું કરવાથી ધીરે-ધીરે દેવું ઉતરવા લાગશે.

નોંધ : આ લેખમાં આપેલ સૂચના સામાન્ય જાણકારી અને માન્યતાના આધાર પર છે અમે એની પુષ્ટિ કરતા નથી.

Read Also

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!