જલ્દી કરો! મફત ગેસ સિલિન્ડર મેળવવાની આ છે છેલ્લી તારીખ, જાણો કેવી રીતે લેશો લાભ

Last Updated on September 2, 2020 by pratik shah કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)ની હેઠળ મફત સિલિન્ડર લેવાની છેલ્લી તક બચી છે. ખરેખર વર્ષ 2016માં ત્રણ વર્ષ માટે લાગુ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના સમયગાળાને કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. એવામાં આ યોજનાનો લાભ લેવાની છેલ્લી તક … Continue reading જલ્દી કરો! મફત ગેસ સિલિન્ડર મેળવવાની આ છે છેલ્લી તારીખ, જાણો કેવી રીતે લેશો લાભ