GSTV
Home » News » આ નૉન-સેક્સુઅલ રીતથી તરત જ ઉત્તેજીત થઇ જાય છે મહિલાઓ, ટ્રાય કરો આ ટ્રિક્સ

આ નૉન-સેક્સુઅલ રીતથી તરત જ ઉત્તેજીત થઇ જાય છે મહિલાઓ, ટ્રાય કરો આ ટ્રિક્સ

સેક્સને વધુ સ્પાઇસી બનાવવાની ઇચ્છા દરેક કપલને હોય છે. તેવામાં લોકોને સેક્સમાં નવા એક્સપિરિમેન્ટ કરવામાં મજા તો આવતી જ હોય છે પરંતુ સાથે જ સિડ્સ કરવાની પણ નવી રીતો શોધવામાં આવે છે. જો તમારા પાર્ટનરની સેક્સમાં રુચિ ઓછી થઇ રહી હોય તો તેવામાં તમારે પણ સિડ્યુસની નવી રીતે ટ્રાય કરવી જોઇએ. જરૂરી નથી કે તમારી પાર્ટનરનો મૂડ ફક્ત ફોરપ્લેથી જ બને. ઘણી એવી નૉન સેક્શુઅલ રીત પમ છે જેથી મહિલાઓ સરળતાથી એક્સાઇટેડ થઇ જાય છે.

અવાજથી આકર્ષિત થાય છે યુવતીઓ

યુવતીઓ પુરુષોનો ભીરે અવાજ ખબ જ પસંદ છે. ઘણીવાર પુરુષોને કંઇક ગણગમતા કે તેમના સતત છતાં મદ્ધમ બોલતા રહેવાથી તેમનો મૂડ સારો રહે છે.

બાઇસેપ્સ કરશે કમાલ

જો તમે તમારી સ્લીવ્સ ઉપરની તરફ ચડાવી હશે તો તમારા બાઇસેપ્સ અને તેનો શેપ જોઇને પણ તમારી પાર્ટનર પાગલ થઇ શકે છે.

સેક્સી સનગ્લાન

ઘણીવાર યુવકોએ સેક્સી સન ગ્લાસ લગાવ્યા હોય અને કોઇ વાત પર ગંભીરતા જોઇને યુવતીઓ તમારા પર ફિદા થઇ જશે.

બ્લશ

તમારા લવરને બ્લશ કરતા જોઇને યુવતીઓ મોટાભાગે તેમને ભેટી પડે છે. તમારી મોમેન્ટ શરૂ કરવા માટે આનાથી સારી રીત બીજી શું હોઇ શકે.

ટી-શર્ટથી પણ બનશે મૂડ

ઘણીવાર કોઇ ઉંચી જગ્યાએ પહોંચવાની કોશિશમાં જ્યારે પુરુષ હાથ સ્ટ્રેચ કરે તો તેમની ટી-શર્ટની નીચે દેખાતા ટમીથી પાર્ટનર ઑન થઇ શકે છે.

Read Also

Related posts

આ પ્રખ્યાત અભિનેત્રીએ લખ્યો ઓપન લેટર, ટેલીવીઝન ઈન્ડસ્ટ્રી પર નિશાન સાધી કર્યો સનસની ખુલાસો

Ankita Trada

ક્રિકેટનાં ભગવાન સચીન તેંડુલકર પર પાકિસ્તાનનાં આ દિગ્ગજ ક્રિકેટર છે નારાજ

pratik shah

Jio યુઝર્સને ફટકો, આ સૌથી પોપ્યુલર પ્લાનની વેલીડીટી સીધા 29 દિવસ ઘટી ગઇ!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!