GSTV
Home » News » પ્રતિબંધ બાદ પણ લોકો પર TikTokનો જાદુ, Google પર સર્ચ કરી રહ્યા છે How to Download TikTok

પ્રતિબંધ બાદ પણ લોકો પર TikTokનો જાદુ, Google પર સર્ચ કરી રહ્યા છે How to Download TikTok

how to Download Tik tok

વીડિયો શેરિંગ અને વિવાદસ્પદ એપ ટિકટોકને ગૂગલ અને એપલ સ્ટોરમાંથી દૂર કરી દેવામાં આવી છે. આ એપના 500 મિલિયનથી વધારે યૂઝર્સ છે આ એપ ઓછા સમયમાં જ ખૂબ લોકપ્રિય થઈ ચુકી છે. આ એપને દર મહિને 100 મિલિયન નવા યૂઝર્સ જોઈન કરે છે. જો કે ભારતમાં હવે તેને ડાઉનલોડ કરી શકાશે નહીં. પ્લે સ્ટોર પરથી આ એપને દૂર કર્યા બાદ ટિકટોકના ફેન્સ ગૂગલ પર સર્ચ કરવા લાગ્યા છે કે How to Download Tik tok ?

આ કારણે ગૂગલ ટ્રેંડમાં આ પ્રશ્ન સૌથી આગળ રહ્યો છે. કેન્દ્ર સરકારએ ગૂગલ અને એપલને ટિકટોક ડાઉનલોડ પર પ્રતિબંધ મુકવા આદેશ કર્યો હતો. આ આદેશનું પાલન કરતા બંને કંપનીએ ટિકટોકને ડિલીટ કો કર્યું પરંતુ તેના ફેન્સ વિવિધ રીતે ટિકટોક ડાઉનલોડ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. તેમાં પણ પ્રતિબંધ બાદ ટિકટોક ડાઉનલોડની સર્ચ અચાનકથી વધી ચુકી છે. 

કેટલાક યૂઝર્સ તો પ્લે સ્ટોર અને એપ સ્ટોર સિવાય પણ ટિકટોક ડાઉનલોડ કરવા માટેના વિકલ્પ શોધવા લાગ્યા છે. એક રીપોર્ટ અનુસાર પ્રતિબંધ બાદ ટિકટોક ડાઉનલોડિંગ 15 ઘણી વધી ચુકી છે. 

Read Also

Related posts

દિવાળીમાં મહેમાનોના સ્વાગત માટે 5 જ મિનિટમાં બનાવો પાન મુખવાસ, કોઇપણ જાતના પ્રિઝર્વેટિવ્સ વગર

NIsha Patel

રિલાયંસે રચ્યો ઈતિહાસ, બની 9 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપવાળી દેશની પહેલી કંપની

NIsha Patel

ગુજરાતની 6 બેઠકોની પેટાચૂંટણીની કામગીરીને લઈ ચૂંટણીપંચે આપ્યો આખરી ઓપ, કુલ 14 લાખ 74 હજાર મતદારો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!