GSTV
Gujarat Government Advertisement

Google પરથી આ રીતે પરત મેળવો તમારો પર્સનલ Data

Last Updated on March 29, 2018 by Bansari

ફેસબુક ડેટા વિવાદમાં ઘેરાયેલું છે. તેવામાં ગૂગલમાં રહેલા તમારા ડેટા પર પણ જોખમન તોળાઇ રહ્યું છે. ગૂગલ પણ તમારો ડેટા કલેક્ટ કરે છે. અને તેમનો આખી પ્રક્રિયા જણાવીશું જેની મદદથી તમે તમારો ડેટા ડાઉનલોડ કરી શકો છો, જે ગૂગલ કલેક્ટ કરે છે.

ગૂગલ દુનિયાનું સૌથી મોટુ સર્ચ એન્જિન છે. મોટાભાગના લોકો જીમેઇલનો ઉપયોગ કરતાં હોય છે. ગૂગલ તમારા લોકેશનથી લઇને તમારુ નામ, જેન્ડર,બર્થ ડેટ, પર્સનલ મોબાઇલ નંબર, તમે શું સર્ચ કરો છો તે તમામ બાબતો જાણે છે.

જો તમે ઘણાં સમયથી ગૂગલનો યુઝ કરો છો અને એન્ડ્રોઇડ યુઝર છો તો ગૂગલ તમારી રજેરજની વિગતો જાણે છે.

 

– google.com/takeoutમાં જાઓ. અહી ગૂગલ ડ્રાઇવમાં રહેતા તમારા ડોક્યુમેન્ટ્સથી લઇને યૂટ્યૂબમાં તમે શું જોયું તે બધુ જ ગણતરીની સેકન્ડમાં તમે ડાઉનલોડ કરી શકો છો. તમે શું બુકમાર્ક કર્યુ છે, તમારી તસવીરોથી લઇને લોકેશન અને એક્ટિવીટી બધુ જ ડાઉનલોડ થઇ જશે.

 

 

– google.com/takeoutમાં જઇને Next બટન પર ક્લિક કરો.

 

-તે પછી Create Archive પર ક્લિક કરો.

 

-આ રીતે તમને તમારો તમામ ડેટા મળી જશે.

જો તમે ગૂગલ પરથી ડેટા ડાઉનલોડ કરવલા માંગતા હોય તો આ પ્રોસેસને સમય લાગી શકે છે. તેવામાં શ્રેષ્ઠ વિકલ્પ એ જ છે કે તે જ ડેટા ડાઉનલોડ કરો જે તમે જોવા ઇચ્છો છો. આ તમામ ડેટા તમને એક મેઇલ દ્વારા મળશે.

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!