GSTV

તમારો ફોટો યુઝ કરીને બનાવો Whatapp સ્ટીકર, ફૉલો કરો આ સરળ સ્ટેપ્સ

લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp ચેટનેવધારે મજેદાર બનાવવા માટે તાજેતરમાં જ સ્ટીકર્સ લોન્ચ કર્યા છે. દિવાળી પર તમને WhatsApp દ્વારાએવા ઘણા સ્ટીકર્સ મળ્યા હશે. WhatsApp યૂઝર્સને પોતાની તરફથી સ્ટીકર ઑપ્શન મળી રહ્યુ છે. પરંતુ આ સાથેજ WhatsApp સ્ટીકર્સથર્ડ પાર્ટી સ્ટીકર પેકના ઑપ્શનમાં પણ ખુલી રહ્યુ છે.

થર્ડ પાર્ટીને ફાયદો એવો હશે કે દુનિયાભરમાં ડેવલપર્સ આ પ્લેટફોર્મ દ્વારા અલગ-અલગ સ્ટીકર્સ બનાવી શકે છે અનેતેને યુઝર્સને WhatsAppનો ઉપયોગ કરવાનું વધારે મજેદાર બનાવશે. યૂઝર્સ પહેલાથી જ WhatsAppમાંરહેલા સ્ટીકરને એકબીજાને મોકલવાની સાથે પોતાનું સ્ટીકર બનાવીને પણ મોકલી શકે છે. 

આ રીતે બનાવો તમારું WhatsApp સ્ટીકર:

– સૌથીપહેલા ગૂગલ પ્લે સ્ટોરમાં જઇને ત્યાં સ્ટીકર મેકર ફૉર WhatsApp એપ સર્ચકરી એપને ડાઉનલોડ કરી તેને પોતાના સ્માર્ટફોન પર રન કરો.

– Create a new sticker pack ઑપ્શન પર ટેપ કરો.

– આ બાદસ્ટીકર પેક નામ અને ઓથર એન્ટર કરો,જોકે તમારા કસ્ટમાઇઝ કરેલા સ્ટીકર્સને અન્ય WhatsApp યૂઝર્સયૂઝ નહી કરી શકે .



– ન્યૂલિસ્ટ ઑપ્શન પર ટેપ કરો અને એક ખાલી સ્ટીકર્સ ટ્રે સાથે નવું પેજ ઑપન કરો.

– સૌથીપહેલા સ્ટીકર પેક  આઇકોન પર એડ કરો અને આ બાદ નવા કસ્ટમાઇઝ સ્ટીકર એડ કરવામાટે આગામી ટ્રે પર ટેપ કરો. 

– આ પછીતમારી નવી ફોટો લેવા માટે અથવા તો ગેલેરીમાંથી ફોટો ઇમ્પોર્ટ કરવા માટે કહેવામાંઆવશે.

– ફોટોસિલેક્ટ કર્યા પછી આ ઇમેજ એડિટરમાં અપલોડ થઇ જશે.



– નવુંસ્ટીકર બનાવવા માટે ઇમેજને પોતાની જરૂરિયાત મુજબ ક્રોપ કરો.

– હવેપોતાની ઇમેજ સેવ કર્યા પછી  અને કસ્મર સ્ટીકર બનાવવા માટે આ સ્ટેપ્સને ફોલોકરો.

– પેકમાંસ્ટીકર એડ કર્યા બાદ પબ્લિશ સ્ટીકર પેક ઑપ્શન પર ટેપ કરો.

-ત્યાર બાદ તમને આ સ્ટીકર્સ WhatsAppપર એડ કરવા માટે પૂછવામાં આવશે. ઑપ્શનને એક્સેપ્ટ કરીને નવાકસ્ટમ સ્ટીકર્સને પોતાના WhatsApp પર યૂઝ કરી શકો છો.

Related posts

તેલુગૂ ટીવી એક્ટ્રેસનું થયુ રહસ્યમય રીતે મોત, જાણો શું હતો મામલો

Pravin Makwana

જો લોકડાઉનનું સારી રીતે પાલન કરીશુ તો 400 જિલ્લાને બચાવીશું, જ્યાં હજૂ પણ એકેય કેસ નથી

Pravin Makwana

કોરોનાએ પાણી ફેરવી દીધુ, ભારતમાં GDPનું અનુમાન લગાવવું મુશ્કેલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!