GSTV

શું તમે આધાર-પાનકાર્ડ લિંક કર્યુ ? આવકવેરો રીટર્ન ફાઇલ કરતાં પહેલા જાણી લો આ ખાસ આ વાત!

Last Updated on August 1, 2020 by Karan

દેશમાં ટેક્સ મામલાઓની સૌથી મોટી સંસ્થા કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) એ કહ્યુ છે કે, જે લોકોઆવકવેરો રિટર્ન દાખલ કરી શકે છે. તેમના માટે પાનકાર્ડનો આધાર સાથે જોડવુ જરૂરી છે. ખરેખર, આયકર વિભાગે લિંકિંગની છેલ્લી તારીથ 31 જુલાઈ નક્કી કરી છે. પહેલા આ 30 જૂન હતી, જેને બાદમાં વધારવામાં આવી છે. આયકર વિભાગ કહી ચૂક્યુ છે કે, જે લોકોના આધાર અને પાન લિંક નહી હશે. તેમણે આયકર અધિનિયમના હિસાબથી પરિણામ ભોગવવા પડશે.

તે માટે તમારે incometaxindiaefiling.gov.in વેબસાઈટ પર જવુ પડશે.

  • લિંકિગ માટે તમારે ‘લિંક આધાર’ વાળા વિકલ્પ પર ક્લિક કરવી પડશે. તરત જ તમરા સામે એક પેજ ખુલી જશે, જેમાં તમારી પાસે પાન કાર્ડ નંબર, આધાર નંબર અને નામ જેવી જાણકારી માગશે.
  • સારી જાણકારી ભર્યા બાદ તમારે કાર્ડ લિંક થઈ જશે.
  • જો તમારે ઓનલાઈન લિંકિંગમાં કોઈ દિક્કત આવી રહી છે તો, તમે એસએમએસ થકી પણ લિકિંગ કરી શકે છે.
  • પોતાના રજિસ્ટર્ડ ફોન નંબર પરથી UIDPN લખી સ્પેસ આપી પોતાના આધાર લખવુ પડશે અને બાદમાં સ્પેસ આપી પાન નંબર લખવાનુ હશે અને ફરી તેને 567678 અને 56161 પર મોકલવુ પડશે.

READ ALSO

Related posts

ચીનની સૌથી મોટી રીયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડે નાદારીના આરે, રૂ.23 લાખ કરોડનું દેવું

Damini Patel

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!