GSTV
Gujarat Government Advertisement

Blocked કરેલા નંબર પરથી callઅને SMS ક્યારે આવ્યો જાણવું છે, તો ફોલો કરો આ સ્ટેપ્સ

Last Updated on September 3, 2019 by Karan

આપણા ફોન પર ઘણા વાર એવા મિત્રો અને સંબંધીઓના ફોન આવે છે, જેની સાથે આપણે વાત નથી કરવા માગતા. કાં તો પછી એવું પણ કહી શકાય તે તેમનાથી પીછો છોડાવા માગીએ છીએ. એ વાતનો તો તમને ખ્યાલ હશે કે કોઈનો મેસેજ અથવા કોલ બ્લોક કરવા પર તમને તે ફોન કે મેસેજ નહીં કરી શકે.

જો કોઈ વ્યક્તિ તમને કોલ કરે છે તો એક રિંગ ગયા પછી તમારો ફોન બિઝી આવવા લાગશે. પણ જો તમે તે બ્લોક કરેલા વ્યક્તિએ ક્યારે કોલ કર્યો અથવા મેસેજ કર્યો તો તે જાણવાની કોશિશ કરશો તો તે સરળતાથી ચેક કરી શકાય છે. જોકે તેના માટે દરેક મોબાઈલમાં અલગ અલગ રીત હોય છે.

જેમ કે શિયોમીના સ્માર્ટફોન્સમાં જોવા માટે તમારે પહેલાં Security Appમાં જવાનું રહેશે. તેના પછી બ્લોકલિસ્ટના ઓપ્શનમાં જાવ. અહીં તમને બે ઓપ્શન દેખાશે, Calls અને SMS.તેમાં તમે કોલ પર ટેપ કરશો તો તમને તેની કોલ લોગ જોવા મળશે, જેને તમે બ્લોક કર્યા છે.

SMS પર ટેપ કરવા પર તમને બ્લોક કરેલા નંબરથી આવેલા SMS દેખાશે. એ ઉપરાંત તમે કોઈ પણ નંબર બ્લોક કરવા માગો છો તો આ રીતે પહેલા સિક્યોરિટી એપમાં જવાનું રહેશે. અહીં Block list પર ટેપ કરો. તેમાં નીચેની બાજુ Addની સાથે પ્લસ (+) સાઈન જોવા મળશે. તેના પર ટેપ કરી તે નંબર ઈંટર કરો, જેને તમારે બ્લોક કરવો છે. તેના પછી તે નંબર બ્લોક થઈ જશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ભૂલી જાઓ પેટ્રોલ અને ડીઝલ! આવી રહી છે Hydrogenથી ચાલવા વાળી કાર , શરૂ થશે પરીક્ષણ

Vishvesh Dave

આશ્ચર્યજનક! આજ સુધીની આ સૌથી વધુ ડાઉનલોડ થતી ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ વર્ઝન, જાણો વિશેષતા

Vishvesh Dave

Car Insurance Renewal / કાર વીમા પોલિસી થઈ ગઈ છે લેપ્સ, તેને આ સરળ રીતોથી કરાવો રીન્યુ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!