GSTV

શું તમને પણ Gmailનો પાસવર્ડ બદલતા નથી આવડતો? એક ક્લિકે જાણો એકદમ સરળ પ્રોસેસ

gmail

Gmail આપણી પ્રોફેશનલ લાઇફમાં સૌથી વધુ કામમાં આવતી એપ છે. તેના દ્વારા જ આપણે આપણા બસ અથવા કલીગ્સને મેલ કરીએ છીએ. પરંતુ ઘણીવાર આપણે મજબૂરીમાં પાસવર્ડ (Password)બદલવો પડે છે અને મુશ્કેલી એ આવે છે કે આપણને  Gmailનો પાસવર્ડ બદલતા નથી આવડતુ. જો તમે પણ આવા જ લોકો માંથી જ એક છો જેમને Gmailનો પાસવર્ડ ચેન્જ કરતા નથી આવડતો તો આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે તમે કેવી રીતે સરળતાથી Gmailનો પાસવર્ડ બદલી શકો છો. ચાલો જાણીએ સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ….

gmail

આ રીતે Gmailમાં ચેન્જ કરો પાસવર્ડ

  • Gmailનો પાસવર્ડ બદલવા માટે સૌથી પહેલા Gmail ઓપન કરીને Settingsમાં જાઓ.
  • હવે Manage your Google Account પર ક્લિક કરો.
  • તેમાં સૌથી ઉપર આપવામાં આવેલા Security સેક્શનમાં જાઓ.
  • આટલુ કર્યા બાદ હવે Signing in to Google પર જઇને Password પર ક્લિક કરો. હવે તમારી પાસે એકાઉન્ટ સાઇન ઇન માંગશે.
  • એકાઉન્ટ સાઇન ઇન કર્યા બાદ તમને નવો પાસવર્ડ મળી જશે.
  • હવે Change Password પર ક્લિક કરીને પાસવર્ડ બદલી નાંખો.

Googleની નવી સર્વિસ Gmailને આ રીતે કરો શિડ્યુલ

Google ની મેલ સર્વિસ Gmail આપણી પ્રોફેશનલ લાઈફમાં ખૂબ જ કામ આવે છે. આપણે ઓફિસ અથવા બીજા કામ માટે Gmailનો સૌથી વધારે વપરાશે કરીએ છીએ. Gmail પોતાના યૂઝર્સને ઘણા પ્રકારની સુવિધા આપે છે. Gmail માં તમે પોતાનો મેલ શેડ્યૂલ પણ કરી શકો છો એટલે તમે કોઈને પણ મેલ કંપોજ કરી જેને મોકલવા માગો છો તેને શેડ્યૂલ કરી શકો છો અને નક્કી તારીખ અને સમય પર મેલ પોતાની રીતે જ જેને મોકલવા માગો છો તેની પાસે જતો રહેશે. તો આવો જાણીએ મેલને શેડ્યૂલ કેવી રીતે કરશો.

Gmail માં તમે પોતાનો મેલ શેડ્યૂલ પણ કરી શકો છો એટલે તમે કોઈને પણ મેલ કંપોઝ કરી જે વ્યક્તિને મોકલવા માગો છો તેને શેડ્યૂલ કરી શકો છો અને નક્કી તારીખ અને સમય પર મેલ જેને મોકલવા માગો છો તેની પાસે જતો રહેશે.

gmail

Gmail માં આ રીતે શેડ્યૂલ કરો ઈમેલ

  • મેલ શેડ્યૂલ કરવા માટે તમારે સૌ પ્રથમ કંપોજ ઓપ્શન પર જવાનું રહેશે.
  • ત્યારબાદ મેલમાં બધી ડિટેલ્સ નાખી દો.
  • સેંડ બટનની સાથે જ ડ્રોપ ડાઉન બટન ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે શેડ્યૂલ સેંડ ઓપ્શનને સિલેક્ટ કરો.
  • હવે જે સમય પર તમારે મેલ શેડ્યૂલ કરવાનો છે તેને ડેટ અને ટાઈમ તારીખને સિલેક્ટ કરોં અને શેડ્યૂલ પર ટેપ કરો.

Read Also

Related posts

ગુજરાત એટીએસને મળી સૌથી મોટી સફળતા/ ઓઈલ પાઈપલાઈનમાં પંચર કરી કરોડોની કમાણી કરતો, 8 રાજ્યોની પોલીસ શોધતી હતી

Pravin Makwana

Hiring 2021: બેરોજગાર લોકો માટે ખુશખબર, આ સેક્ટર્સમાં આવવાની છે નોકરીની ભરમાર

Mansi Patel

ભારતીય શેરબજારમાં આવેલા જબરદસ્ત ઉછાળાથી રોકાણકારો સાવધાન રહેજો નહીંતર…

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!