GSTV
Gujarat Government Advertisement

ટેક / Gmail આઈડીનો પાસવર્ડ કેવી રીતે બદલવો? જાણો સ્ટેપ બાય સ્ટેપ પાસવર્ડ બદલવાની રીત

Last Updated on June 9, 2021 by Zainul Ansari

Googleની મેલ સર્વિસ એટલે Gmailનો ઉપયોગ આપણે ખૂબજ કરીએ છીએ. ઓફિસના કામોમાં પણ તેનો ખૂબ જ ઉપયોગ થાય છે. ઘણી વખત એવું થાય છે કે આપણે પાસવર્ડ પણ બીજા સાથે સેર કરવો પડે છે. તમારી ઇમેલ આઈડીને સિક્યોર રાખવા માટે સમયાંતરે પાસવર્ડ બદલી લેવો ખૂબ જ જરૂરી છે. હવે પ્રશ્ન એ થાય છે કે પાસવર્ડ કેવી રીતે બદલવો. જો તમને જીમેલમાં પાસવર્ડ બદલતા નથી આવડતો, તો અમે તમને આજે પાસવર્ડ બદલવાની રીત જણાવી રહ્યા છે. ચાલો જાણીએ જીમેલમાં કેવી રીતે બદલી શકો છો પાસવર્ડ.

1 જૂન

Gmailમાં આવી રીતે બદલો પાસવર્ડ

  • સૌથી પહેલા Gmail ઓપન કરો અને Settingsમાં જાઓ
  • Settings માં જઇ મે તમારી ઈમેલ આઈડી પર ક્લિક કરો
  • હવે અહીં Manage your Google Account પર ક્લિક કરો
  • ત્યારબાદ ટોપ પર Security સેક્શનમાં જાવો.
  • અહીં Signing in to Google ઓપ્શનમાં જઇ અને Password પર ક્લિક કરો
  • અહીં તમને તમારા અકાઉન્ટને સાઇન ઇન કરવાનું કહેશે
  • સાઇન ઇન કર્યા પછી નવું પાસવર્ડ નાંખો
  • હવે તમે Change Password પર ક્લિક કરી પાસવર્ડ બદલી શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Google એ શરૂ કરી ફોટોઝ Hide કરવાની સુવિધા, બસ અપનાવો આ ટેક્નિક ને છુપાવો પર્સનલ વીડિયો

Dhruv Brahmbhatt

પ્લેટફોર્મ ટિકિટ દ્વારા પણ થઈ શકે છે ટ્રેન મુસાફરી , જાણો ભારતીય રેલ્વેના આ જરૂરી નિયમો

Vishvesh Dave

ઘરબેઠા થઈ શકશે ખરીદી/ બાઈક ખરીદવાના મૂડમાં છો તો તમારા માટે છે ઉત્તમ તક, 10 હજાર રૂપિયા સુધી મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!