આધુનિક ટેકનોલોજીનો યુગ છતાં ઘણીવાર સારી સારી કંપનીઓના નેટવર્કમાં ખામી સર્જાતી જોવા મળે છે. ત્યારે Jio યુઝર્સ પણ આવી કેટલીક પરેશાનીનો સામનો કરતા રહે છે અને તેનું કારણ તમારા મોબાઈલનું સેટિંગ પણ હોઈ શકે છે.
તમારા મોબાઈલમાં ઈન્ટરનેટની સ્પીડ વધારવા માટે તમે આ નાના-નાના સેટીંગ કરી માત્ર એક જ મિનિટમાં તમારા મોબાઈલના ઈન્ટરનેટને ફાસ્ટ કરી શકશો. તો જાણો મોબાઈલના ઈન્ટરનેટની ફાસ્ટ સ્પીડ કરવાના સ્ટેપ. Jio સૌથી સસ્તા પ્લાનના કારણે પોતાના યૂઝર્સની સંખ્યામાં સતત વધારો કરતો જઇ રહ્યું છે, પરંતુ જિયોના કેટલાક એવા પણ યૂઝર્સ છે જે નેટની સ્લો સ્પીડથી ખૂબ જ પરેશાન છે.

શું કરશો પહેલાં ?
- સૌથી પહેલા તમારા મોબાઈલમાં ઈન્ટરનેટની સ્પીડ ચેકર નામની એપને ફોનમાં ડાઉનલોડ કરો.
- ત્યારબાદ તમારા ઇન્ટરનેટની સ્પીડને ચેક કરો કે હાલના સમયમાં ફોનમાં ઇન્ટરનેટની સ્પીડ કેટલી છે.
- ત્યારબાદ ફોનના સેટિંગમાં જઇને MOREના વિકલ્પ પર ક્લિક કરીને મોબાઇલ નેટવર્ક ને ઓપન કરીને APN ના સેટિંગમાં જાવ.
- ત્યારબાદ Add New APNપર ક્લિક કરો અને નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.
ઈન્ટરનેટની સ્પીડ વધારવા માટે આ સ્ટેપ ફોલો કરો
- Name- jio speed
- apn- jio net
- proxy- no change
- port- no change
- username- no change
- password- no change
- server-www.google.com
- mmsc- no change
- mcc- 405
- mnc- 857 or 863 or 874
- authentication type- no change
- apn type-ipv4/ipv6
પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મોબાઈલ રિસ્ટાર્ટ કરો
- આ પ્રક્રિયા બાદ સેવ પર ક્લિક કરો અને પોતાના મોબાઇલને રિસ્ટાર્ટ કરો.
- ત્યારબાદ તમારા ફોનની સ્પીડ ફાસ્ટ થઇ જશે અને તમારે પરેશાન થવાની જરૂર પડશે નહીં.
- આટલું જ નહીં speed checker એપથી પણ તમે જિયો નેટની સ્પીડ વધારી શકો છો.
- જો આવું થતું નથી કો નેટવર્ક મોડ અને Bearer સેટિંગ ચેન્જ કરીને પણ નેટની સ્પીડ વધારી શકો છો.
- એના માટે સૌથી પહેલા તમારે મોબાઇલના સેટિંગમાં જવાનું છે અને પછી મોબાઇલ નેટવર્ક પર ક્લિક કરીને Network Mode S1M1 પર જઇને નેટવર્ક ટાઇપ જેમ કે LTE/3G/2G મળશે, અહીંયા તમે LTEને પસંદ કરો.
- Bearer સેટિંગ ચેન્જ કરવા માટે સૌથી પહેલા સેટિંગમાં જાવ અને પછી મોબાઇલ નેટવર્કમાં જઇને Access Point Names પર ક્લિક કરો.
- ત્યારબાદ સૌથી નીચેની તરફ તમને Bearerનો વિકલ્પ જોવા મળશે, જેમાં તમને Unspecifiedને LTE કરી દેવાનું છે. એનાથી પણ તમને ફોનની નેટ સ્પીડ ફાસ્ટ થઇ જશે.
Read Also
- UPI યૂઝર્સ સાવધાન, આ સમયે પેમેંટ કરવાથી બચો, NPCIએ કર્યા એલર્ટ…
- આધાર અને પેન કાર્ડ વગર ખોલાવી શકો છો જન ધન ખાતું, 41 કરોડથી વધુ લોકોને મળે છે ફાયદો
- લેન્ડ ગ્રેબિંગ એક્ટ: રાજ્યમાં વર્ષ 2020માં 20 કરોડની ગેરકાયદેસર સંપતિ થઈ હાંસલ, પાસા હેઠળ 1,246 આરોપીઓની થઈ ધરપકડ
- Wow! આ આલિશાન મેન્શન હાઉસમાં વરુણ-નતાશા બંધાશે લગ્નના તાંતણે, 1 રાતનું ભાડુ જાણશો તો આંખો પહોળી થઇ જશે
- પંચમહાલ/ મોરવા હડફ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું નિધન, છેલ્લા 6 મહિનાથી હતા બિમાર