GSTV
Business Gandhinagar Trending ગુજરાત

ગુજરાતની આ યોજનામાં વિદ્યાર્થીઓને મળશે 1 લાખ રૂપિયા સુધીની સહાય, જાણો કેવી રીતે કરવી અરજી

ગુજરાતમાં સરકારે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શરૂ કરી છે. આ યોજનાનો હેતુ ગરીબ પરિવારના બાળકોને શિક્ષણ માટે પ્રેરિત કરવાનો છે. યોજના બેઠળ એ બાળકોને શિક્ષા માટે સહાય આપવામાં આવશે, જેનાથી તે સશક્ત બનીને પોતાનું સારું ભવિષ્ય બનાવી શકે.

ગુજરાત

ગુજરાત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાના લાભો

  • આ યોજના હેઠળ સરકાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના રૂપે 1 લાખ રૂપિયા સુધીની સહાય આપશે.
  • આ સ્કીમમાં મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી અને ડેન્ટલ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ મળશે.
  • આ યોજના હેઠળ ધોરણ 10 કે 12 પાસ કરનારા વિદ્યાર્થીઓને તેમના આગળના અભ્યાસ માટે દર વર્ષે 25000 રૂપિયાની રકમ આપવામાં આવશે.
  • આ સિવાય BHU અથવા B.Scમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓને દર વર્ષે 10,000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવશે.
  • બીજી તરફ જો Edના વિદ્યાર્થીઓ પ્રીમાં એડમિશન લે છે તો તેમને દર વર્ષે 10,000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવશે.
  • આ સિવાય જે વિદ્યાર્થીઓ તેમના ઘરેથી હોસ્ટેલમાં રહે છે તેમને દર વર્ષે 12,000 રૂપિયા આપવામાં આવશે.
ગુજરાત

ગુજરાત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટેની પાત્રતા

  • ગુજરાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ યોજનાનો લાભ મળશે.
  • ધોરણ 10, 11 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ યોજના માટે અરજી કરી શકે છે.
  • આ સિવાય 90% કે તેથી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓ આ યોજના માટે અરજી કરી શકે છે.
  • ઉમેદવાર EWS શ્રેણીનો હોવો જોઈએ, તો જ તે આ યોજના હેઠળ નોંધણી કરાવી શકશે.
  • અરજદારના પરિવારની વાર્ષિક આવક 5 લાખથી વધુ ન હોવી જોઈએ.

READ ALSO:

Related posts

ભારતીય અમીરો કરી રહ્યા છે વિદેશમાં પલાયન, વર્ષ 2022માં 8 હજારથી વધુ કરોડપતિઓએ દેશ છોડ્યોઃ પલાયન મામલે ટોપ 3 દેશોમાં સામેલ

HARSHAD PATEL

લોકો પથારીમાં ઘૂસીને ઉર્ફીના ફોટા જોઈ રહ્યા છે પરંતુ તે પોતાની કારકિર્દી બનાવી રહી છે, ઉર્ફીના નિવેદન પર ચેતન ભગતે આપી આ પ્રતિક્રિયા

HARSHAD PATEL

પાચનથી લઈને વજન ઘટાડવામાં ગોળ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે

Kaushal Pancholi
GSTV