GSTV
Gujarat Government Advertisement

શાકભાજીની સાથે ડુંગળી-બટાકાનાં ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ

Last Updated on October 14, 2019 by Mansi Patel

શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે. ત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું  હોય તેવું લાગી રહ્યું છે. જી હા લીલા શાકભાજીના ભાવ તો આસમાને છે જ પરંતુ બટાટા ડુંગળીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના કિલોએ ભાવ 50થી 60 રૂપિયા સુધી પહોંચ્યો છે. જેને લઈને ગૃહિણીઓ શાકભાજી ખરીદીમાં કાપ મુકવા મજબુર બની છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!