GSTV
Home » News » બોલીવૂડની આ અભિનેત્રીની હૉટનેસે બનાવ્યો રેકોર્ડ, બની ‘હૉટેસ્ટ વુમેન ઓન ધ પ્લેનેટ’

બોલીવૂડની આ અભિનેત્રીની હૉટનેસે બનાવ્યો રેકોર્ડ, બની ‘હૉટેસ્ટ વુમેન ઓન ધ પ્લેનેટ’

બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પોતાની નવી ઉપલબ્ધિઓને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં અમેરિકન સિંગર સાથે રિલેશનને લઇને ચર્ચામાં જોવા મળે છે. મિસ વર્લ્ડ, બોલીવૂડ અભિનેત્રીથી લઈને ઈન્ટરનેશનલ સ્ટાર બનવા સુધીનો સફર કરનારી પ્રિયંકા હવે પોતાની હૉટનેસમાં એક નવી સફળતા મેળવી લીધી છે.

મેક્સિમ મેગઝીન દ્વારા પ્રિયંકાને ‘હૉટેસ્ટ વુમેન ઓન ધ પ્લેનેટ’નું ટાઈટલ આપ્યું છે. પ્રિયંકા મેગઝીના જૂન 2018ના એડિશનના કવર પેજ પર ખૂબજ હોટ અવતારી છવાયેલી છે. વ્હાઇટ કલરમાં ટ્રાંસ્પેરેન્ટ સૂટમાં પ્રિયંકા આ તસવીરમાં ખૂબજ હોટ લાગી રહી છે.

મેક્સિમ મેગઝીન દ્વારા પ્રિયંકાને ‘હૉટેસ્ટ વુમેન ઓન ધ પ્લેનેટ’નું ટાઈટલ આપ્યું છે. પ્રિયંકા મેગઝીના જૂન 2018ના એડિશનના કવર પેજ પર ખૂબજ હોટ અવતારી છવાયેલી છે.

પ્રિયંકા હાલમાં અમેરિકન સિંગર નિક સાથે રિલેશનને લઇને ખૂબજ ચર્ચામાં છે. તે નિકને પ્રથમ વખત ભારતમાં પોતાના પરિવાર અને મિત્રો સાથે મળાવવા માટે લાવી હતી.

Related posts

ભાજપ 300 પ્લસ સીટ જીતતા આ વ્યક્તિ અમરેલીથી દિલ્હી સાયકલ પર સફર કરી પીએમ મોદીને મળશે

Nilesh Jethva

પંચમહાલમાં 15માં કૃષિ મહોત્સવનો પ્રારંભ, સીએમ રૂપાણીએ ખેડૂતોની આવકને લઈને કર્યો આ ખૂલાશો

Nilesh Jethva

ઠાકોર સેનાના થયા બે ભાગ, રામજી ઠાકોર પાસેથી પ્રમુખ પદ આંચકી લેવાતા સમાજમાં રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!