GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

હોટનેસ ઓવર લોડ! નવા વર્ષની શરૂઆતમાં જ આ બોલિવુડ બેબ્સની બિકિની તસ્વીરો રહી ચર્ચામાં

બોલિવુડની તમામ એક્ટ્રેસ પોતાના બોલ્ડ અંદાજને લઈને ખૂબ ફેમશ છે. 2020ની શરૂઆતથી જ મોટાભાગની એક્ટ્રેસ વેકેશનના મુડમાં જોવા મળી. ઘણી એક્ટ્રેસ દેશની બહાર અથવા તો દેશની અંદર વેકેશન પર હતી અને તેમાંથી મોટાભાગની એક્ટ્રેસે બિકિનીમાં પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

નાના પડદાની એકટ્રેસ મોની રોય માટે 2019 ખૂબ લકી રહ્યું. તેણે બોલિવુડમાં ડેબ્યૂ કર્યું અને તે ગોલ્ડ અને કેજીએફ જેવી ફિલ્મોમાં જોવા મળી. હવે તે આવના ઘણી બોલિવુડ ફિલ્મોમાં જોવા મળશે. નવા વર્ષ પર તેની બિકિની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ.

એક્ટ્રેસ નિયા શર્મા પણ બોલીવુડની બોલ્ડ ડીવાઝમાં ગણવામાં આવે છે. ન્યૂ યર પર તેણે રેડ બિકિનીમાં પોતાની એક તસ્વીર શેર કરી હતી જેને ફેન્સે ખૂબ પસંદ કરી હતી.

નવા વર્ષ પર બોલિવુડ એક્ટ્રેસ ભૂમિ પેડણેકરે પણ બિકિની તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. સામાન્ય રીતે દર્શકોએ ભૂમિને પરંપરાગત વસ્ત્રોમાં જ સ્ક્રીન પર જોઈ છે. તેની બિકિની તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ ગઈ.

ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુકેલી બોલિવુડ એક્ટ્રેસ સોફી ચૌધરીનો બિકિની અવતાર પણ નવા વર્ષમાં સોશિયલ મીડિયા પર જોવા મળ્યો. તેણે દરિયા કિનારે લહેરો સાથે રમતા પોતાની તસ્વીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી.

બીજી વખત માતા બની ચુકેલી બોલિવુડ એક્ટ્રેસ લીઝા હેડને પણ બિકિની અવતારમાં પોતાની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી. તસ્વીરમાં તે વર્કઆઉટ કરતી અને વેકેશન પર લંચ એન્જોય કરતી જોવા મળી રહી છે.

Read Also

Related posts

હવે રાહુલ અને સોનિયા મોદીની કરશે ઉંઘ હરામ, જો અભિયાન ચાલ્યું તો ખાતામાં આવશે રૂપિયા 10 હજાર

Mansi Patel

મુંબઈમાં પ્રવાસીઓ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં નહીં જઈ શકે, સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન

Mansi Patel

ગુજરાતમાં પાંચ શહેરોનું તાપમાન 43 ડીગ્રીને પાર, હવામાન વિભાગના મતે હજુ પણ ગરમી વધવાની શકયતા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!