GSTV

Hot Photos : પૂજા બેદી જેટલી જ Sizzling Hot છે તેની લાડલી આલિયા

Last Updated on August 12, 2018 by Bansari

બોલીવુડ અભિનેત્રી પૂજા બેદીની દિકરી આલિયા ફર્નિચરવાલા સ્ટારકિડ્સમાં એક નવો ચહેરો છે. આલિયા સોશિયલ મિડિયા પર ખૂબ જ સક્રિય છે. તે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હોય છે. તાજેતરમાં જ તેણએ પોતાની કેટલીક હોટ તસવીરો શેર કરી હતી, જેને જોઇને તમે પણ કહી ઉઠશો બ્યુટીફુલ….

A post shared by Aalia F (@aaliaf) on

પૂજાબેદીની દિકરી આલિયા ફર્નિચરવાલા સોશિયલ મીડિયા પર તાજેતરમાં પોસ્ટ કરેલી તસવીરોના કારણે ચર્ચામાં આવી છે.

A post shared by Aalia F (@aaliaf) on

આલિયા સ્ટારકિડ્સમાં એટલી જાણીતી નથી પરંતુ તે એક યુથ સેન્સેશન બની છે.

A post shared by Aalia F (@aaliaf) on

પૂજા બેદી જેટલી હોટ છે તેની આ દિકરી પૂજા કરતાં પણ વધું હોટ છે.

A post shared by Aalia F (@aaliaf) on

આલિયા અને પૂજાની ગણતરી બોલીવુડની હોટ મધર-ડોટરની જોડીમાં થાય છે.

A post shared by Aalia F (@aaliaf) on

19 વર્ષીય આલિયાની ફેશન સેન્સના લાખો ચાહકો છે.

A post shared by Aalia F (@aaliaf) on

આલિયાએ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લૈંગિક સમાનતા, ધાર્મિક સહિષ્ણુતા જેવા મુદ્દે અવાજ ઉઠાવ્યો છે.

A post shared by Aalia F (@aaliaf) on

આલિયાની ફેશન સેન્સ તેની માતા પૂજા જેવી જ છે, તેના લીધે જ તે ફેમસ થઇ રહી છે.

Related posts

Salman khan troll : સલમાન ખાને પહેર્યું ઊંધું માસ્ક, યુઝર્સે કહ્યું- ‘ ક્યારેય માસ્ક ન પહેરતો વ્યક્તિ જ્યારે …’

Vishvesh Dave

VIDEO / નીરજ ચોપરાએ ફરી તેના ડાન્સ મૂવ્સથી લોકોને બનાવ્યા દિવાના, ડાન્સર રાઘવ જુયાલને પણ આપી ટિપ્સ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!