GSTV
Home » News » આ છે એવી પાંચ હસિનાઓ, જેમની ‘હોટ’ તસ્વીરોએ વધારી રાખ્યું છે સોશિયલ મીડિયાનું તાપમાન

આ છે એવી પાંચ હસિનાઓ, જેમની ‘હોટ’ તસ્વીરોએ વધારી રાખ્યું છે સોશિયલ મીડિયાનું તાપમાન

સોશિયલ મીડિયા પર ધણી એવી હસિનાઓ છે જે ઈન્ટરનેટ પર પોતાના હોટ અંદાજના કારણે ખલબલી મચાવી દે છે. પરંતુ આ હસિનાઓને જોઈને તમે પણ કહેશો ‘હોટ’.

આ છે મોડલ જેસિકા વીવર. આ મોડલને ઈન્સ્ટાગ્રામ પર 7.2 મિલિયન લોકો ફોલો કરે છે. તેને 200થી વધુ એવી તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી છે.

આ છે અમેરિકન એક્ટ્રેસ અને મોડલ લિંડસે પેલા. તેને ઈન્સ્ટાગ્રામ પર 9 મિલિયન લોકો ફોલો કરે છે. તેને 650થી વધુ એવી તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી છે.

આ છે રેપર રેની રૂચિ. તેને ઈન્સ્ટાગ્રામ પર 6 લાખથી લોકો ફોલો કરે છે. તેને 4000થી વધુ એવી તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી છે.

આ છે અમેરિકાની મોડલ હોલી બેકર. તેને ઈન્સ્ટાગ્રામ પર 6 લાખથી વધુ લોકો ફોલો કરે છે. તેને 650થી વધુ એવી તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી છે.

ફિટનેસ મોડલ નાયના જેડ પણ કંઈ ઓછી હોટ નથી. તેને ઈન્સ્ટાગ્રામ પર 2 મિલિયન લોકો ફોલો કરે છે. તેને 650થી વધુ એવી તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી છે.

Read Also

Related posts

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: ખાણ-ખનીજ ક્ષેત્રને મળશે આ દરજ્જો

Riyaz Parmar

સુરત: લુમ્સનાં ખાતામાં આગ, ફાયર બ્રિગેડની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી

Riyaz Parmar

ગોધરા નગર પાલિકાએ વિદ્યાર્થીની સલામતીને લઈને લીધો આ મહત્વનો નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!