GSTV
Home » News » આ સુપર મોડલે એવી Hot તસ્વીરો પોસ્ટ કરી કે, સોશિયલ મીડિયામાં મચી ગઈ ખલબલી

આ સુપર મોડલે એવી Hot તસ્વીરો પોસ્ટ કરી કે, સોશિયલ મીડિયામાં મચી ગઈ ખલબલી

સુપરમોડલ ઈરિના શાયકે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અમુક હોટ તસ્વીરો પોસ્ટ કરી છે જેમાં તે સોશિયલ મીડિયાનું તાપમાન વધારી રહી છે.

તેમાંથી એક તસ્વીરમાં ઈરિના મોઢામાં બરફનો ટુકડો દબાવીને ઉભેલી જોવા મળી રહી છે.

ત્યાં જ એક તસ્વીરમાં તે પહાડોની પાસે વોટર ફોલને જોતી જોવા મળી રહી છે.

ઈરિના ધણી વખત વિકિનીમાં તસ્વીરો શેર કરતી રહે છે.

ઈરિનાની હોટ તસ્વીરોની કારણે તેમને ઈન્સ્ટાગ્રામ પર 12 મિલિયનથી પણ વધુ લોકો ફોલો કરે છે.

Read Also

Related posts

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: ખાણ-ખનીજ ક્ષેત્રને મળશે આ દરજ્જો

Riyaz Parmar

સુરત: લુમ્સનાં ખાતામાં આગ, ફાયર બ્રિગેડની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી

Riyaz Parmar

ગોધરા નગર પાલિકાએ વિદ્યાર્થીની સલામતીને લઈને લીધો આ મહત્વનો નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!