GSTV
Home » News » દીપિકા સાથે જોવા મળેલી આ હૉટ હસીનાએ મચાવી સનસની, બાથટબમાં ન્યૂડ થઇ પોસ્ટ કર્યા Photos

દીપિકા સાથે જોવા મળેલી આ હૉટ હસીનાએ મચાવી સનસની, બાથટબમાં ન્યૂડ થઇ પોસ્ટ કર્યા Photos

રિયાલીટી સ્ટાર અને મોડેલ કેંડલ જેનર તાજેતરમાં જ બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સાથે તસવીર ખેંચાવતી નજરે આવી હતી અને આ જ કારણે ચર્ચામાં આવી છે.

હકીકતમાં આ બંને એક્ટ્રેસ ન્યૂયોર્ક પ્રેસબાઇટેરિયન હોસ્પિટલ દ્વારા આયોજિત એંઝાઇટી સેન્ટર ડિનરમાં સામેલ થઇ હતી.

હવે કેંડલ જેનર ફરી એકવાર પોતાની ન્યૂડ તસવીરોના કારણે તહેલકો મચાવી રહી છે.

કેંડલે ઇન્સ્ટાગ્રામ પર પોતી બે ન્યૂડ ફોટો શેર કરી છે જેમાં તે બાથટબમાં બેઠેલી જોવા મળી રહી છે.

કેંડલના ફેન્સને આ બાથટબની તસવીરો ખૂબ પસંદ આવી રહી છે. અત્યાર સુધી 33 લાખથી વધુ લોકો તેને લાઇક કરી ચુક્યાં છે અને 13 હજારથી વધુ કમેન્ટ્સ આવી ચુકી છે.

કેંડલના ફેન્સ ફુલમૂન, લવ યુ, હૉટ જેવી કમેન્ટ્સ કરી રહ્યાં છે.

Read Also

Related posts

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah

સુરતના તાતીથૈયા ગામે ગેસનો બાટલો ફાટતા પાંચ લોકોના મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva

28,000 કરતા વધુ ભારતિયોના થયા મોત, સરકારે જણાવ્યું

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!