GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

આ દેશના ડૉક્ટરોએ નવજાતને કોરોનાથી બચાવવા બનાવ્યુ સ્પેશિયલ માસ્ક, પ્રથમ બાળકની ફોટો વાયરલ

ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસ આજે દુનિયાભરમાં તબાહી મચાવી ચૂક્યું છે. આ વાયરસની ઝપેટમાં આવેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે. વિશ્વમાં 13.50 લાખથી વધુ લોકો તેની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે મોતનો આંકડો પણ 75,000 પર પહોંચી ગયો છે. આ વાયરસ ઘરડાઓ અને નાના બાળકોને ખાસ નિશાન બનાવી રહ્યા છે. કારણ કે બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય છે. આ કારણે તેઓ ઝડપથી તેની અસર હેઠળ આવી જાય છે.

નવજાત બાળકને માસ્ક પહેરાવ્યા

જોકે, આ વચ્ચે નવજાત બાળકોને કોરોનાથી બચાવવા માટે થાઈલેન્ડના ડૉક્ટરોએ એક ખાસ માસ્ક બનાવ્યા છે. આ માસ્કમાં ઘણી વિશેષતાઓ છે. થાઈલેન્ડના પાઓલો હોસ્પિટલે બાળકોને કોરોના વાયરસથી બચાવવા ખાસ પ્રકારના માસ્ક બનાવ્યા છે.

આ હોસ્પિટલમાં જન્મ લેનારા દરેક બાળકોને આ માસ્ક પહેરાવવામાં આવે છે. જેથી બાળકોને કોરોનાનું સંક્રમણ ના લાગે. કોરોનાથી બચાવવા માટે બનાવેલા આ સ્પેશલ માસ્કની બનાવટ શિલ્ડ જેવી છે.

સોશિયલ મિડિયા પર આ પહેલા બાળકનો ક્યૂ ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે. આ શિલ્ડ એટલું મોટું છે કે, બાળકના અડધા શરીરને તેનાથી ઢાંકી દે છે. આ શિલ્ડ ખૂબજ પ્રોટેક્ટિવ હોવા સાથે આરામદાયક પણ છે. તેનાથી બાળકને કોઈ મુશ્કેલી નથી પડતી. આ માસ્કથી બાળકોને કોરોનાથી બચાવી શકાય છે.

READ ALSO

Related posts

IL&FSની ગિફ્ટ-સિટીમાં રહેલો 50% હિસ્સો ખરીદવા માટે ગુજરાત સરકાર સક્રિય, કરશે મહત્વનો નિર્ણય

pratik shah

કોરોનાના કેસો 57 લાખને પાર : આ 3 દેશો સૌથી વધુ પ્રભાવિત, રશિયામાં સંક્રમણ ચરમસીમાએ

Mansi Patel

ઓ બાપ રે… અમેરિકામાં 24 કલાકમાં નવા 19 હજાર કેસ અને 700નાં મોત, 62 હજાર તબીબો પોઝિટીવ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!