GSTV
Home » News » છોટાઉદેપુરમાં PM અને CMના ફોટોવાળા હોર્ડિંગ્સ ઉતારી લેવાયા, આદિવાસી સમાજ નારાજ

છોટાઉદેપુરમાં PM અને CMના ફોટોવાળા હોર્ડિંગ્સ ઉતારી લેવાયા, આદિવાસી સમાજ નારાજ

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરમાંદિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં ભાજપના હોર્ડિંગ ઉતારી લેવાયા. સરકાર સામે નારાજ થયેલા આદિવાસી સમાજના લોકોએ આ હોર્ડિંગ ઉતારી લીધા. આ હોર્ડિંગ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલ, સાંસદ રામસિંગ રાઠવા સહિત સ્થાનિક નેતાઓના ફોટા છે.

રાઠવા સમાજની જાતિના પ્રશ્ને તમામ પક્ષના નેતાઓની સહમતિથી 21ઓક્ટોબરે સામાજિક ઠરાવ કરાયો હતો. તેમના પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી કોઈપણપક્ષના ખેસ સાથે સભા, રેલી કે બેનરો ન લગાડવા દેવા સામાજિક ઠરાવ કરાયો હતો. આ ઠરાવમાં કોંગ્રેસ ભાજપના ધારાસભ્યો અને સાંસદોએ પણ હસ્તાક્ષર કર્યાહતા. ત્યારે આદિવાસી સમાજના આ સામાજિક ઠરાવનું ઉલ્લંઘન થયું હોવાનું જણાવીહોર્ડિંગ ઉતારી લેવાયા.

Related posts

ધોનીની નિવૃત્તિની અટકળો શરૃ કરવાનો ઈરાદો નહતો : કોહલીનો મોટો ખુલાસો

Bansari

ભારત ૭મી વાર અંડર-૧૯ એશિયા કપમાં ચેમ્પિયન : બાંગ્લાદેશને ૫ રનથી હરાવ્યું,અંકોલેકરની ૨૮ રનમાં પાંચ વિકેટ

Bansari

ભાજપના કાર્યકર અને સાથીદારોને પહેલાં ફટકાર્યા પછી ચણિયાચોળી પહેરાવી ગરબા કરાવ્યા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!