GSTV

9800 રૂપિયા સુધી સસ્તા થઇ ગયાં આ ધાકડ સ્માર્ટફોન્સ, ઝડપી લો આ છેલ્લી તક

Honor રિપબ્લિક ડેના અવસરે Honorના સ્માર્ટફોન્સ પર આકર્ષક ઑફર સાથે બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. Honorના સ્માર્ટફોન એમેઝોન પર ડિસ્કાઉન્ટમાં મળી રહ્યાં છે. સેલ દરમિયાન ગ્રાહક ઓછામાં ઓછા 3100 રૂપિયાથી લઇને 9800 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. તેમાં એક્સચેન્જ પર મળતાં ડિસ્કાઉન્ટ અને એસબીઆઇ તથા એચડીએફસી બેન્કના કાર્ડઝ દ્વારા કરેલી ખરીદી પર મળતા ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે.

આજે છેલ્લી તક

એમેઝોનની સેલ 20 જાન્યુઆરીથી શરૂ થઇ છે અને તે 23 જાન્યુઆરી સુધી ચાલશે. એટલે કે આ તક ઝડપવાનો આજે તમારી પાસે છેલ્લો દિવસ છે. આ સેલમાં ઓનરના અનેક સ્માર્ટફોન્સ પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

આ છે ઑફર

23 જાન્યુઆરી સુધી ચાલનારી એમેઝોન સેલમાં Honor 8X પર વધુમાં વધુ 6700 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. તેનો 4જીબી રેમ વેરિએન્ટ 17,999 રૂપિયાનો છે જેને એક્સચેન્જ ઑફર સાથે 5500 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાશે. સાથે જ તેના 6જીબી રેમ વેરિએન્ટને પણ 6700 રૂપિયાના એક્સચેન્જ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરાવામાં આવ્યો છે.

Honor 8Cને સેલમાં 3100 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 12,999 રૂપિયાના બદલે 9,899 રૂપિયામાં ખરીદી શકાશે.

આ જ રીતે 12,999 રૂપિયાના Honor 7Cને ગ્રાહક 5,350 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકે છે.

4જીબી રેમ વાળા Honor Playને 9,400 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે જ્યારે 6જીબી રેમ વેરિએન્ટને 9,800 રૂપિયાની છૂટ બાદ 16,199 રૂપિયામાં ખરીદી શકાશે.

Read Also

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!