GSTV

Honorના આ સ્માર્ટફોન્સ પર ઓફર્સ, મેળવો 8 હજાર સુધીની છુટ

Last Updated on November 10, 2018 by Arohi

Huaweiના સબ બ્રાન્ડ Honorએશુક્રવારે કંપનીએ ઘોષણા કરી કે ભારતમાં Honor 9 Lite, Honor 7S, Honor 9i અને Honor 10 પરપોતાના ઓફર્સને થોડા દિવસો વધુ ચાલુ રાખી છે. કંપનીએ જાણકારી આપી છે કે સ્માર્ટફોનપર આપવામાં આવી રહેલી ઓફર્સને વધુ પ્રતિક્રિયા મળ્યા બાદ ચાલુ રાખવાનો નિર્ણયકર્યો છે.

હોનરે ભારતમાં એમેઝોન, ફ્લિપકાર્ટ અને હોનર સ્ટોર પર દેશમાં દિવાળી ફેસ્ટિવ સીઝન સેલ સમયે 10 લાખ સ્માર્ટફોન્સથી વધુનું વેચાણ કર્યું છે. હવે કંપનીએ પોતાના ફેસ્ટિવ ઓફર્સને ફ્લિપકાર્ટ પર 12 નવેમ્બર સુધી ચાલુ રાખ્યું છે. ઓફર્સની વાત કરવામાં આવે તો Honor 10 8,000 રૂપિયાની છુટ બાદ 24,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. ત્યાંજ Honor 9 Lite 3GB રેમ/ 32GB સ્ટોરેજ વેરિએન્ટ ડિસ્કાઉન્ટ બાદ 9,999 રૂપિયામાં ગ્રાહકોને મળશે.

સાથે જ તમને જણાવી દઈએ કે Honor 9 Lite 4GB રેમ/ 64GB સ્ટોરેજ પર એક્સચેન્જ એફર પણ ચાલી રહી છે. જેને 3,000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ બાદ 11,999 રૂપિયામાં ખરીદી શકાય છે. Honor 9 Liteના 3GB રેમ વેરિએન્ટને જાન્યુઆરીમાં 10,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યાંજ 4GB રેમ વેરિએન્ટની કિંમત લૉન્ચિંગ સમયે 14,999 રૂપિયા રાખવામાં આવી હતી.

હોનરના બીજા સ્માર્ટફોન્સની વાત કરવામાંઆવે તો Honor7Sને ગ્રાહક સેલ સમયે 5,999રૂપિયામાં ખરીદી શકાશે. આના લૉન્ચિંગ સમયે તેની કિંમત 6,999 રૂપિયા રાખવામાં આવીહતી. આ ઉપરાંત Honor 9iની વાત કરવામાંઆવે તે તેને 14,999 રૂપિયામાં લૉન્ચ કરવમાં આવ્યો હતો. હવે તેની કિંમત 12,999રૂપિયા રાખવામાં આવી છે. જેવું કે અમે ઉપર જણાવ્યું છે કે Honor 10 ને 8,000 રૂપિયાની મોટી છુટ બાદ 24,999રૂપિયામાં વેચવામાં આવશે. આ સ્માર્ટફોનની લૉન્ચિંગ 32,999 રૂપિયામાં કરવામાં આવીહતી.

Read Also 

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!