GSTV

ડ્યુઅલ ફ્રન્ટ અને ડ્યુઅલ રેર કેમેરા સાથેના આ સ્માર્ટફોન પર કંપની આપી રહી છે ધમાકેદાર ઓફર

Last Updated on February 20, 2018 by Bansari

ઓનર 9 Lite 20  ફોબ્રુઆરીથી એટલે કે આજથી ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે. જાન્યુઆરીમાં લોન્ચ થયેલા સ્માર્ટફોનની આ સાતમી સેલ છે. જો તમે પેમેન્ટ માટે એક્સિસ બેન્કનું ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ યુઝ કરો તો ગ્રાહકોને 5 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સાથે જ ફ્લિપકાર્ટ પરથી પહેલી વખત હેન્ડસેટ ખરીદનારા ગ્રાહકોને ફેશન પ્રોડક્ટ્સ પર 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Image result for honor 9 lite

આ ફોનને 3GB/ 32GB ઇન્ટરનલ સ્ટોરેજ અને 4GB/64GB ઇન્ટરનલ સ્ટોરેજના બે અલગ અલગ વેરિએન્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. તેના ઇન્ટરનલ સ્ટોરેજને 256 જીબી સુધી એક્સપાન્ડ કરી શકાશે. 3જીબી રેમ ધરાવતા વેરિએન્ટની કિંમત 10,999 રૂપિયા અને 4જીબી રેમ ધરાવતા વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા છે. કંપનીએ આ બંને વેરિએન્ટને મિડનાઇટ બ્લેક, બ્લૂ અને ગ્લેશિયર ગ્રે કલર વેરિએન્ટમાં લૉન્ચ કર્યો છે.

Image result for honor 9 lite

આ સ્માર્ટફોનમાં તમને 5.65 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે આપવામાં આવે છે સાથે જ આ ફોનમાં ઓક્ટાકોર કિરિન 659 પ્રોસેસર છે. Honore 9 Liteમાં ડ્યુઅલ રેર અને ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા છે. તેના રેર કેમેરામાં PDAF ઑટોફોકસ અને LED ફ્લેશ સાથે 13 મેગાપિક્સલ +2 મેગાપિક્સલનો ડ્યુઅલ રેર કેમેરા છે. તેનો ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા પણ 13 મેગાપિક્સલનો છે. સાથે જ તેમાં 3000એમએએચની બેટરી આપવામાં આવી છે. કંપનીએ દાવો કર્યો છે કે તે 20 કલાક સુધીનો ટૉક ટાઇમ અને 24 કલાક સુધીનો સ્ટેન્ડ બાય ટાઇમ આપશે.

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!