GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ભારતે ચીનની દુખતી નસ પર દબાવ્યો હાથ, UNમાં એવો મામલો ઉઠાવ્યો કે ફફડી જશે ડ્રેગન

ચીન દ્વારા હોંગકોંગનાં વિશેષ પ્રશાસનનિક ક્ષેત્રે એક વ્યાપક રાષ્ટ્રીય સુરક્ષા કાનુન પસાર કર્યા પછી ભારતે UNમાં સુરક્ષા કાયદા પસાર કર્યા બાદ ભારતે સંયુક્ત રાષ્ટ્રની સામે પોતાની ચિંતા જણાવી છે. ઉલ્લેખનીય છે કે ભારતે જણાવ્યું કે હોંગકોંગમાં બહોળી સંખ્યામાં ઘણા ભારતીય પ્રવાસી વસવાટ કરે છે. UNમાં ભારતનું કહેવું છેકે ચીનના આ પગલાથી વૈશ્વિક વિત્તીય કેન્દ્રની સ્વતંત્રતા અને સ્વાયત્તાને નુકશાન પહોંચશે.

UNમાં સુરક્ષા કાયદા પસાર કર્યા બાદ ભારતે સંયુક્ત રાષ્ટ્રની સામે પોતાની ચિંતા જણાવી

ભારતનાં રાજદ્વારી અને UNમાં સ્થાયી પ્રતિનિધિ રાજીવ કે ચંદરે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે ચીનનાં હોંગકોંગ વિશેષ પ્રશાસનિક ક્ષેત્રમાં બહોળી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે.

ભારત હાલ તમામ ઘટનાક્રમ પર પોતાની નજર

ઉલ્લેખનીય છે કે ભારતીય સમુદાયનાં હિતને જોઈને ભારત હાલ તમામ ઘટનાક્રમ પર પોતાની નજર રાખી રહ્યું છે, છેલ્લા ઘણા દિવસોથી આ મુદ્દા પર ઘણા ચિંતિત કરવાવાળા નિવેદનો સામે આવી રહ્યા છે.

બેઇજીંગે પૂર્વ બ્રિટિશ કોલોની હોંગકોંગ પર અત્યંત ઘાતકી રાષ્ટ્રીય સુરક્ષા ધારો લાદ્યો

મંગળવારે નાટયાત્મક રીતે હોંગકોંગમા રાષ્ટ્રીય સુરક્ષા ધારો લાગુ કરી દેવામાં આવ્યો હતો.નવા ધારામાં અસંતુષ્ઠો સામે તપાસ કરવા,તેમનની સામે કેસ ચલાવવા અને તેમને  સજા આપવાની  વ્યપાક  સત્તા સ્થાનિક અને ચીની સરકારને આપવામાં આવી હતી.ચીનના પ્રમુખ જિનપિંગે જેને મંજૂરી આપી હતી તે કાયદા હેઠળ વિદેશી સત્તા સાથે સબંધને ગુનો ગણશે અને જે લોકો આવા અપરાધના કારણે પકડાશે તેમને આજીવન સુધીના સજા કરાશે.

નાટયાત્મક રીતે હોંગકોંગમા રાષ્ટ્રીય સુરક્ષા ધારો લાગુ કરી દેવામાં આવ્યો

બેજીંગની આ ચાલના જવાબમાં પોમ્પીઓએ કહ્યું હતું ‘હોંગકોંગમાં અત્યંત ઘાતકી રાષ્ટ્રીય સુરક્ષા ધારો લાદવાના ચીનની સામ્યવાદી પાર્ટીનો નિર્ણય હોંગોકોંગની સ્વાયત્તાનો  અને ચીને મેળવેલી મહાન સિધ્ધીઓ પૈકીની એકમો નાશ કરશે.’હોંગકોંગે વિશ્વને દેખાડયું હતું કે મૂક્ત ચીની નાગરિકો સૌથી સફળ આર્થિક સ્વરાજ મેળવી શકે છે અને તે વિશ્વની એક ગતિશીલ લોકશાહી છે.  બ્રિટિશ હુકુમતે ૧૯૯૭માં હોંગકોંગે ચીનને સોંપ્યાની ૨૩મી જયંતીના અવસરે તેમણે આ મુજબ નિવેદનમાં કહ્યું હતું.

READ ALSO

Related posts

સ્કુલના પરિસરના 50 મીટરના ઘેરામાં આ વસ્તુઓ નહીં વેચી શકાય, સરકારે મૂક્યો પ્રતિબંધ

Karan

કોરાનાને રોકવાની બેઠકમાં નેતાની બગડી તબિયત : મેડિકલ ટીમ પહોંચી, ફફડી ગયા બેઠકમાં હાજર અધિકારીઓ

pratik shah

રાજસ્થાનમાં રાજકિય ખેલ : ગેહલોત વિરુદ્ધ પાયલોટની નવી ચાલ, માંગ્યો રાહુલ ગાંધી પાસે મળવાનો સમય

Karan
Do NOT follow this link or you will be banned from the site!