GSTV

શું મધમાખીના ઝેરથી શક્ય છે બ્રેસ્ટ કેન્સરની સારવાર? જાણો શું કહે છે વૈજ્ઞાનિકોનું રીસર્ચ

Last Updated on September 20, 2020 by Ankita Trada

શોધકર્તાઓએ સ્તન કેન્સરની સારવાર માટે મધમાખીનું ઝેર શોધી કાઢ્યુ છે. ઓસ્ટ્રેલિયાના સંશોધનકારોએ ટ્રાયલ દરમિયાન સ્તન કેન્સર પીડિતોને માદા ઉંધરની કીમોથેરાપી દવાઓથી સાથે સારવાર આપી હતી. તેમણે કહ્યું હતું કે, મધમાખીનું ઝેર અને તેનું સક્રિય તત્વ મેલ્ટિટિન ટ્યૂમરની વિસ્તૃત શ્રૃંખલા માટે ઘાતક છે. તેમનું કહેવુ છે કે, મધમાખીનું ઝેર આક્રમક બ્રેસ્ટ કેન્સરની કોશિકાઓને મારી શકે છે.

ઝેરમાંથી મળેલ મેલ્ટિન જાહેર કર્યું

સંશોધનકારોએ સૌ પ્રથમ સ્તન કેન્સર પર મેલ્ટીટિન અને મધમાખીના ઝેરના પ્રભાવની તપાસ કરી છે. તપાસ બાદ, તેમણે સ્તન કેન્સર સામે મધમાખીના ઝેરમાંથી મળેલ મેલ્ટિન જાહેર કર્યું હતું. મેલિટ્ટીન એક અણુ છે જે મધમાખીના ડંખમાં આવે ત્યારે ઉત્પન્ન થાય છે. જોકે, વૈજ્ઞાનિકો હજી સુધી સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી કે તે કેન્સરના કોષોને કેવી રીતે મારે છે.

મધમાખીનુ ઝેર કેન્સરને મારશે?

સંશોધન ટીમના વડા ડૉક્ટર કિયારા ડોફીએ જણાવ્યું હતું કે, અમે મધમાખીનું ઝેર અને મેલિટ્ટિન પર વિચાર કર્યો છે કે, કેવી રીતે કેન્સર તપાસના માર્ગોને અસર કરે છે. તેનો રાસાયણિક સંદેશ એ છે કે, કેન્સરના કોષો વધે છે અને ફરી ઉત્પન્ન થઈ શકે છે. અમને મળી આવ્યુ છે કે, ખૂબ જ તેજીથી રસ્તો દેખાડનાર સંકેત બંધ થઈ ગયા છે. સંશોધનકારો કહે છે કે, આ ઝેર સ્વસ્થ કોશિકાઓને નુકસાન પહોંચાડ્યું નથી.

વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો

ઓસ્ટ્રેલિયાના પર્થમાં હેરી પર્કિન્સ ઈંસ્ટીટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચ અને યૂનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના સંશોધનકર્તાઓેએ શોધને અંજામ આપ્ય છે. તેમણે પોતાની શોધમાં મળી આવ્યુ છે કે, મેલેટ્ટીન અને મધમાખીનુ ઝેર તેજીથી કેન્સરનો ખાત્મો કરી શકે છે. તેમણે જણાવ્યુ છે કે, જે માદા ઉંદરને કિમોથેરેપી દવાની સાથે કંપાઉન્જ આપવામાં આવી રહ્યુ છે તેમાં સાજા થવાનું ઘણા ગણુ વધી ગયુ છે.
ત્યાં સુધી કે, ટ્યૂમરના આકારમાં તેજીથી ખામી આવી થે. કિયારા ડોફીએ કહ્યુ કે, ઝેર અસરકારક સાબિત થયું છે. સંશોધન દરમિયાન અમને જાણવા મળ્યું છે કે, મિલેટ્ટિન પૂર્ણ રીતે કેન્સર સેલ પટલને સંપૂર્ણપણે મારે છે.”

READ ALSO

Related posts

Brilliant Video: પોપટે પોતાની જીભથી કર્યું એવું Quick કામ જે મોટા-મોટા મિસ્ત્રી નથી કરી શકતા, વિડીયો થયો વાયરલ

Pritesh Mehta

ફિલ્મ અપડેટ : સલમાન ખાન સ્ટારર “અંતિમ” ફિલ્મ વિશે નિર્દેશક મહેશ માંજરેકરે કહી આ વાત, જાણો ક્યારે થશે થિયેટરમાં ફિલ્મ રિલીઝ…?

Zainul Ansari

ડ્રેગનની ભારત વિરુદ્ધની માનસિકતા કપડા પર છતી થઈ, ભૂલકાઓના કપડા પર નફરતની પ્રિન્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!