GSTV
Gujarat Government Advertisement

ભારતમાં લૉન્ચ થઇ Hondaની X-Blade બાઇક

Last Updated on March 14, 2018 by Bansari

વાહન નિર્મતા કંપની હોન્ડાએ પોતાની નવી બાઇક X-Bladeને ભારતમાં લૉન્ચ કરી દીધી છે. હોન્ડાએ આ બાઇક 78,500 રૂપિયાની એક્સ શોરૂમ કિંમતે લૉન્ચ કરી છે. આ જ કારણે તેને આક્રમક ડિઝાઇન સાથે બનાવવામાં આવી છે. કંપનીએ તેને ‘રૉબો ફેસ’ નામ આપ્યું છે અને તેની બુકિંગ પણ શરૂ થઇ ગઇ છે. ભારતીય બજારમાં તેની ટક્કર TVS Apache RTR 160, Yamaha SZ-RR અને Hero Xtreme Sports છે.

PunjabKesari

આ નવી બાઇક ગ્રાહકોને મેચ માર્વલ બ્લૂ મેટાલિક, પર્લ સ્પાર્ટન રેડ અને મેટ માર્શલ ગ્રીન મેટાલિક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે.

કંપનીએ બાઇકમાં 162.7cc એર કૂલ્ડ મોટર પવામાં આવી છે અને આ એન્જિન 8500 પર 13.9hpની પાવર અને 6000rmp પર 13.9Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને ટ્રાન્સમિશન માટે 5 સ્પીડ ગેરબોક્સ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે.

PunjabKesari

નવી એક્સ બ્લેડમાં ટૉલર ફ્લાઇ સ્ક્રીન, અંડરબેલી કાઉલ, ચંકી ગ્રેબ રેલ ને એક રિડિઝાઇન કરેલો એલઇડી ટેલ લેમ્પ આપવામાં આવ્યો છે. તેવામાં નવી બાઇકમાં ફુલ ડિજિટલ કંસોલ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાઇકમાં ગેર પોઝીશન ઇન્ડિકેટર, સર્વિસ ઇન્ડિકેટર, હાજાર્ડ લાઇટ અને વ્હાઇટ બેકલાઇટને પણ જોડવામાં આવી છે.

કંપનીએ પોતાની આ નવી બાઇકમાં બ્રેકિંગ માટે તેના ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક અને બેકમાં એક ડ્રમ યૂનિટ આપવામાં આવ્યું છે. હવે તે જોવુ રહ્યું કે આ બાઇકને માર્કેટમાં કેવો રિસ્પોન્સ મળે છે.

Gujarat Government Advertisement

Related posts

WHOની ચિંતા વધી / 29 દેશોમાં જોવા મળ્યા કોરોનાનો નવો વેરિયન્ટ, આક્રમક સંક્રમણ સાથે એન્ટિબોડી પણ નહીં આવે કામ

Harshad Patel

વાહ ! વરિયાળીના પાણીના છે અનેક ફાયદાઓ, આવી રીતે ઘર પર બનાવો, કેટલીય બિમારીઓને કરી દેશે દૂર

Pravin Makwana

કોરોના/ સાબરમતી નદીને પ્રદુષિત કરતી ભાજપની ગુનાહિત બેદરકારી, 250 કરોડ ગયા પાણીમાં છતાં સાબરમતીનું ન થયું શુદ્ધિકરણ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!